IND vs SL : ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી શ્રીલંકાને બેટિંગ આપી, જાણો બંને ટીમમાં પ્લેઈંગ ઈલેવન કોણ?

Ind-vs-sl-2nd-t20-live-team-india-captain-virat-kohli-won-the-toss-decided-to-bowl

ગુવાહાટીમાં મેચ રદ થયા બાદ શ્રીલંકાની અને ઈન્ડિયાની ટીમ ફરીથી ઈંદોર ખાતે સામસામે ટકરાઈ રહી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ટોસ પણ થઈ ગયો છે અને ટોસ જીત્યા બાદ ભારતે નિર્ણય પણ લઈ લીધો છે. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલાં ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો છે. આથી શ્રીલંકાની ટીમે મેદાનમાં ઉતરીને બેટિંગ કરવાનું આમંત્રણ ભારતીય ટીમે આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી-20 મેચ છે. આ સીરીઝમાં એક મેચ રદ થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સિંહણને મળવા સિંહે મારી પ્રેમની છલાંગ અને કૂદી ગયો 15 ફૂટ ઉંચી દિવાલ

આ પણ વાંચો :   નિર્ભયા કેસ: ડેથ વોરંટ 22 જાન્યુઆરીનું પણ જરુરી નથી કે આ જ દિવસે ફાંસી અપાઈ, જાણો વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11 ખેલાડીઓ
કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, ઋષભ પંત, વોંશિગ્ટન સુંદર, શિવમ દૂબે, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, નવદીપ સોની અને જસપ્રીત બુમરાહ

READ  વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાની સામે ભારતે ફટકાર્યા 352 રન, શિખર ધવનની દમદાર સદી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શ્રીલંકાની પ્લેઈંગ 11 ટીમ
દનુષ્કા ગુનાતિલકા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ પરેરા, ઓશાડા ફર્નાન્ડો, ભાનુકા રાજપક્ષે, ધનંજય ડી સિલ્વા, દસુન શનાકા, ઈસરુ ઉડાના, વાનેંદુ હસારંગા, લાહિરુ કુમારા, લસિત મલિંગા

 

Patan: 3 dead bodies found near Pipli village of Radhanpur| TV9News

FB Comments