નડાબેટ ખાતે BSF દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી, જુઓ VIDEO

આજે આઝાદીનું 73મું પર્વ અને દેશ તેની ઉજવણી શાન સાથે કરી રહ્યો છે. ભારત આઝાદ થયો તેને 73 જેટલાં વર્ષો થવા આવ્યા. આજે આપણે અનેક ક્ષેત્રે ઉડાન ભરી છે. આપણા દેશની સુરક્ષા કરતાં જવાનો દ્વારા પણ આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પાકિસ્તાન અને ભારતની બોર્ડર ગુજરાતમાં પણ આવેલી છે અને અહિંયા ખાસ કરીને નડાબેટ એક અગત્યની બોર્ડર છે. જ્યાં સરકાર દ્વારા સીમા દર્શન પણ ગોઠવવામાં આવે છે.  ત્યાં સેના દ્વારા ખાસ ઉજવણી કરાઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સ્વતંત્રતા દિવસને લઈને લાલ કિલ્લા પર સુરક્ષા માટે પ્રથમ વખત ચહેરા ઓળખતા સોફ્ટવેરથી સજ્જ કેમેરાનો ઉપયોગ થયો

આ પણ વાંચો:   સમુદ્રમાં તોફાની મોજા સાથે બાથ ભીડી મધ દરિયે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી આપી સલામી, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?
FB Comments