ભારતે પાકિસ્તાનની સામે 50 ઓવરમાં 336 રન બનાવ્યા, રોહિત શર્માએ 140 રન સાથે સદી ફટકારી

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતે પાકિસ્તાનની ટીમને 337 રનનું લક્ષ્ય આપ્યું છે. પાકિસ્તાને પહેલાં ટોસ જીત્યો હતો અને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જેના લીધે ભારતે પહેલાં બેટિંગ કરવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો:  કોહલીનું કારનામું, ક્રિકેટના ‘ભગવાન’ સચિન તેંડુલકરનો તોડ્યો આ રેકોર્ડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આટલી હિમ્મત ? ઇંડિયા ગેટ પર લગાવ્યા ‘પાકિસ્તાન ઝિંદાબાદ‘ના નારા ! કોણ છે આ મહિલા ?

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં જોવા જઈએ તો આ 337 રનનું લક્ષ્ય પાકિસ્તાનને આપવામાં રાહુલે 57, રોહિત શર્માએ 140 રન, વિરાટ કોહલીએ 77 રન, હાર્દિક પંડ્યાએ 26 રન, મહેન્દ્ર સિંહ ધોનીએ 1 રન કર્યા છે. જ્યારે વિજય શંકરે 15 અને કેદાર જાધવે 9 રન કરીને પાકિસ્તાન સામે 50 ઓવરમાં 336 રન બનાવ્યા છે.

READ  નવી દિલ્લી રેલવે સ્ટેશન પર ટ્રેનમાં લાગી આગ, જુઓ LIVE VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

On cam: Drunk driver hits 2 with car in Hyderabad, both died | TV9GujaratiNews

FB Comments