વિશ્વકપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો જંગ જામશે, જાણો ભારત માટે શું છે પડકાર

virat kohli
virat kohli

વિશ્વકપમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો જંગ જામશે. પ્રથમ મેચમાં ભારતે સાઉથ આફ્રિકા સામે વિજય મેળવ્યાં બાદ ઓસ્ટ્રેલિયાને પછાડવા માટે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે. ઓવલમાં બપોરે 3 કલાકે મહામુકાબલો શરૂ થશે. ભારતની જેમ સામે ઓસ્ટ્રેલિયાની ટીમ પણ ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોતાની બંન્ને મેચ જીતી છે.

READ  જમ્મુ કાશ્મીરમાં ખોલી શકાશે આ 153 વેબસાઈટ, ન્યૂઝ અને મીડિયા પર પ્રતિબંધ યથાવત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ કેવી રીતે અને કઈ કંપની બનાવે છે મહેન્દ્રસિંહ ધોનીના સ્પેશિયલ ગ્લવ્ઝ?

 

તો ટીમ ઈન્ડિયાએ એકમાત્ર મેચ આફ્રિકા વિરુદ્ધ રમી છે અને તેમાં જીત હાંસલ કરી છે.. ત્યારે બંન્ને ટીમો વિજયરથ જાળવવા ઉતરશે મેદાનમાં. તેની વચ્ચે ક્રેક્રિટ પ્રેમીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.. તો સાથે જ રવિવાર હોવાથી ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ બેવડાઈ ગયો છે.

READ  ઓસ્ટ્રેલિયા સામે 9 વર્ષ બાદ 'ગોલ્ડન ડક'નો શિકાર બન્યો મહેન્દ્ર સિંહ ધોની

BRAVO! Ahmedabad police constable proposes himself for coronavirus vaccine experiment

 

FB Comments