ભારતીય સેનાએ આ દેશ સાથે મળીને ચલાવ્યું ઓપરેશન, ઉગ્રવાદીઓના અડ્ડાઓનો કર્યો સફાયો

પૂર્વોતર ક્ષેત્રોમાં ભારત અને મ્યાનમારની સેનાએ મળીને કાર્યવાહી કરી છે. ભારત અને મ્યાનમારની સેનાએ સાથે મળીને સંયુક્ત ઓપરેશન ચલાવ્યું હતું અને તેમાં ઉગ્રવાદીઓનો સફાયો કર્યો છે.

આ પણ વાંચો:  રાજ્યસભાની ચૂંટણીને લઈને અર્જુન મોઢવાડિયાએ કર્યા ભાજપ પર ગંભીર આક્ષેપ, જુઓ આ VIDEO

પ્રતીકાત્મક તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  UN બેઠક પહેલા અમેરીકાએ ચીનને આપી કડક ચેતવણી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરો

ખાનગી ન્યૂઝપેપરના અહેવાલમાં જાણવા મળ્યું છે સેનાએ ઉગ્રવાદીઓની વિરુદ્ધમાં ઓપરેશન સનસાઈન-2 ચલાવ્યું હતું. જેમાં ખાસ કરીને બંને દેશોએ પોતાની સરદહની આજુબાજુ આવેલાં ઉગ્રવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ભારતીય સીમાની અંદર ઓપરેશનમાં ઈન્ડિયન આર્મીની બે બટાલિયનની સાથે વિશેષ સુરક્ષા બળ, અસમ રાઈફલ્સના જવાનો પણ સામેલ થયા હતા અને ઉગ્રવાદીઓની વિરુદ્ધમાં ભારે કાર્યવાહી કરી હતી.

READ  સોનાના ભાવમાં જોરદાર ઉછાળો! એક તોલા સોનાનો ભાવ 40 હજાર રૂપિયાને પાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જે અહેવાલ મળી રહ્યાં છે તેમાં ભારત અને મ્યાનમારની સેનાને આ ઓપરેશનમાં ખાસ્સી એવી સફળતા મળી છે અને જે પણ સંદિગ્ધ લાગ્યા તેવા અડ્ડાઓને ભારતીય સેનાએ પોતાની સરહદમાંથી ઉડાવી દીધા હતા. ઓપરેશન સનસાઈન-1માં ભારત અને મ્યાનમારની સેના વચ્ચે ખાસ્સો વિશ્વાસ બંધાયો હતો બાદમાં આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

READ  મેડિકલના વિદ્યાર્થીઓને લઈને સરકારની મોટી જાહેરાત, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

2015માં ભારતે મ્યાનમારની સીમામાં જઈને ઉગ્રવાદી સંગઠન એનએસસીએનકેના વિરુદ્ધમાં કાર્યવાહી કરી હતી તેને લઈને મ્યાનમારની સેના ભારતથી નારાજ પણ થઈ હતી. આ સંયુક્ત ઓપરેશન દ્વારા ભારત અને મ્યાનમારને સફળતા મળી છે.

 

Oops, something went wrong.
FB Comments