હેકિંગ વિવાદ: ભારત સરકારે WhatsApp પાસે 4 દિવસમાં માગ્યો જવાબ

Whatsappમાં ઈઝરાયલનો પેગાસસ સ્પાઈવેર એક્ટિવ થયો હતો. જેના લીધે લાખો લોકોના વોટસએપ હેક થયાના હોવાની જાણકારી સામે આવી છે. ભારતમાં લોકસભાની ચૂંટણી સમયે 1400 જેટલાં પત્રકારો, દલિત એકવિસ્ટોનું વોટસએપ હેક કરવાની ખબર આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  Twitter પર અનિલ કપૂરને મળી મહારાષ્ટ્રના CM બનવાની ઓફર, જાણો પછી શું થયું?

ભારતના સૂચના અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે તાત્કાલિક આ બાબતે વોટસએપ પાસેથી જવાબ માગ્યો છે. 4 નવેમ્બર સુધીમાં ભારતીય લોકોના વોટસએપ હેક થયા તે બાબતે વોટસએપને અહેવાલ આપવાનો રહેશે. પેગાસસ સ્પાઈવેરની મદદથી ઈઝરાયલની એક જાસૂસી વિંગે દુનિયાભરના વોટસએપમાં સેંધ મારી દીધી હતી.

READ  પૂર્વ મેયરને ત્યાં મળી 11793 કિલો સોનાની ઈંટો, ભ્રષ્ટાચારના આરોપમાં થઈ શકે છે ફાંસી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

માત્ર એક મિસકોલ કરવાથી આખું વોટસએપ હેક થઈ જાય છે. જેના લીધે વિશ્વમાં ઘણાં એવા મામલાઓ સામે આવ્યા. આ અંગે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. ભારત સરકારે વોટસએપ પાસેથી આ બાબતે જવાબ માગ્યો છે.

Tv9 Exclusive: CCTV footage of BRTS bus accident that killed 2 youths near Panjarapole earlier today

FB Comments