ન્યૂઝીલેન્ડની સામે ભારતે જીતી ચોથી ટી-20 મેચ, સુપર ઓવરમાં બોલાવ્યો સપાટ્ટો

India beat New Zealand via Super Over in 4th T20i; India take 4-0 lead in 5-match series

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી ટી-20 મેચ ભારતે જીતી લીધી છે. આમ સતત આ ચોથી ભારતીય ટીમની સફળતા છે. ચોથી ટી20 મેચમાં ભારતીય ટીમે 165 રન કર્યા હતા. જેનો પીછો કરતાં ન્યૂઝીલેન્ડે પણ 165 રન કરી દીધા હતા. આમ આ મેચ સુપર ઓવરમાં ફેરવાઈ ગયી હતી. આ મેચમાં ટોસ ન્યૂઝીલેન્ડે જીત્યો હતો અને ભારતને બેટીંગ કરવા માટે તક આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બેંકોમાં જમા રકમ પર વીમાની મર્યાદા એક લાખથી વધારીને 5 લાખ રૂપિયા સુધી કરી શકે છે નાણા મંત્રાલય

India beat New Zealand via Super Over in 4th T20i; India take 4-0 lead in 5-match series

આ પણ વાંચો :   સાબરકાંઠાના કોટડા PHC સેન્ટરના એક આરોગ્ય અધિકારીને ACBએ લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ ટી20 મેચની સીરીઝ ચાલી રહી છે. 5માંથી જે 3 મેચ જીતી જાય તે વિજેતા બની જાય છે. ભારતે 4 મેચ જીતી લીધી છે. આમ એક મેચ જીતીને ભારત પોતાની તાકાત દેખાડવાનો પ્રયાસ કરશે તો ન્યૂઝીલેન્ડ આ અંતિમ મેચ જીતીને પોતાનું નાક બચાવવાનો પ્રયાસ કરશે. મનિષ પાંડેએ 36 બોલમાં 50 રન કર્યા હતા તો નવદીપ સૈનીએ પણ 11 રન કર્યા હતા. વિરાટ કોહલી 11 રન બનાવીને આઉટ થયા હતા.

READ  બાંગ્લાદેશ સામેની ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટમાં ભારતીય ટીમનો વિજય, ટેસ્ટ ચેમ્યિયનશીપમાં ભારતનો રેકોર્ડ અજય

 

India beat New Zealand via Super Over in 4th T20i; India take 4-0 lead in 5-match series

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કેવી રહ્યો સુપર ઓવરનો રોમાંચ?
ભારતની તરફથી જસપ્રીત બુમરાહે સુપર ઓવર ફેંકી હતી. બુમરાહે આ ઓવરમાં કુલ 13 રન આપ્યા હતા. જ્યારે ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો સુપર ઓવર સાઉથીએ ફેંકી હતી. જેમાં એક બોલ બાકી હતો ત્યાં જ ભારતે 13 રનનો આંક વટાવી દીધો હતો અને મેચ પોતાના નામે કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ઈજા પહોંચી છે અને તેના લીધે તેઓ મેચ રમી શક્યા નહોતા.

READ  શું તમે જાણો છો તમારી અતિપ્રિય પાણી-પુરી કેવી જગ્યાએ અને કેવી રીતે બને છે?, જુઓ VIDEO

 

 

Top 9 National News Of The Day : 28-03-2020 | Tv9GujaratiNews

FB Comments