દેશમાં છેલ્લાં 24 કલાકમાં 5611 નવા પોઝિટિવ કેસ, 140 મૃત્યુ, જાણો રાજ્ય મુજબ સ્થિતિ

india corona virus update health ministry new-cases-today-20-may-wednesday

ભારતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 140 લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લાં 24 કલાકમાં નવા નોંધાયેલા કેસએ તમામ રેકોર્ડને તોડી દીધા છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 5611 કેસ નોંધાયા છે. અત્યારસુધીમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી 42298 લોકો સ્વસ્થ થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: જો ગુજરાત પર મહા વાવાઝોડું ત્રાટક્યું તો આ વિસ્તારોમાં થશે વધારે અસર

new-cases-today-20-may-wednesday

આ પણ વાંચો : દેશભરમાં 25મેથી શરૂ થશે ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે મંજૂરી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોરોના વાઈરસના લીધે દેશમાં અત્યાર સુધીમાં 3303 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બાજુ રાહતના સમાચાર એ છે કે રિકવરી રેટ વધીને 39.62 ટકા થઈ ગયો છે. દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 106750 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કુલ કેસ પોઝિટિવ કેસની સંખ્યા 37136 પહોંચી ગઈ છે. તામિલનાડુમાં કોરોના વાઈરસના કેસની સંખ્યા 12448 થઈ ગઈ છે. જ્યારે ત્રીજા નંબર પર ગુજરાત છે. જ્યાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 12140 છે.

READ  કોરોનાના લીધે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ યથાવત, 31 જૂલાઈ સુધી સેવા શરૂ નહીં થાય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દુનિયાભરમાં કોરોના વાઈરસ કાળો કહેર વર્તાવી રહ્યો છે. ખાનગી સમાચાર એજન્સી અનુસાર સંયુક્ત રાજ્ય અમેરિકામાં 24 કલાકમાં નવા 1500થી લોકોના મોત કોરોના વાઈરસના લીધે થયા છે.

READ  શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, કુલ 12,344 વિદ્યા સહાયકો, શિક્ષણ સહાયકો- અધ્યાપકોની કરાશે ભરતી

 

 

Oops, something went wrong.

 

FB Comments