દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 3 લાખને પાર, ફક્ત મહારાષ્ટ્રમાં નોંધાયા છે 1 લાખ કેસ!

india-cross-3-lakh-covid-19-positive-case-maharashtra-mumbai- Desh ma corona na case 3 lakh ne paar jano kya rajy ma ketla case nondhaya

દેશમાં કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને કોરોના પ્રતિદિન પોઝિટિવ કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3 લાખના આંકને પાર પહોંચી ગઈ છે. કોરોના વાઈરસથી સૌથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. દેશના ત્રીજા ભાગના કેસ મહારાષ્ટ્રમાંથી નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડોદરા: ઘરે જવા ઈચ્છતા પરપ્રાંતિયોની હાલત છે અત્યંત દયનીય, જુઓ VIDEO

-india-cross-3-lakh-covid-19-positive-case-maharashtra-mumbai-

આ પણ વાંચો :  ગુજરાતમાં 24 કલાકમાં નવા 495 કોરોના કેસ નોંધાયા, 31 દર્દીના મોત, જાણો તમામ જિલ્લાની વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અહીં કોરોના વાઈરસના કુલ દર્દીની સંખ્યા એક લાખના આંકને પાર પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 3493 નવા કેસ નોંધાયા છે. આ નવા કેસ સાથે મહારાષ્ટ્રમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 101141 થઈ ગયા છે.

READ  મંદીની માર! પાર્લે કંપની 8થી 10 હજાર કર્મચારીઓને છૂટા કરવા મજબૂર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દેશમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3 લાખના આંકને પાર ભારતમાં પહોંચી ગઈ છે. મુંબઈમાં કોરોના વાઈરસના લીધે આજે એક જ દિવસમાં 90 લોકોના મોત થયા છે. મુંબઈમાં કુલ 2044 લોકોના મોત કોરોનાના લીધે થયા છે. મુંબઈમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 55451 પહોંચી ગઈ છે. જ્યારે એક જ દિવસમાં 1336 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

READ  સરક્યુલેશનના લીધે યથાવત રહેશે વરસાદ, આ વિસ્તારોમાં છે તોફાની વરસાદની આગાહી

 

Oops, something went wrong.

 

 

FB Comments