ભારતના RCEP કરારમાં નહીં જોડાવવાના નિર્ણયથી દેશના ખેડૂતો અને નાના ઉદ્યોગોને રાહત મળશે

ભારતની પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારી (RCEP) કરારમાંથી બહાર થવાના નિર્ણયથી દેશના ખેડૂતો, નાના ઉદ્યોગો, MSME અને ડેરી ક્ષેત્રના લોકોને મોટી મદદ મળી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ RCEPમાં ભારતનું વલણ વડાપ્રધાન મોદીના મજબૂત નેતૃત્વ અને દુનિયામાં વધતા ભારતના કદને દર્શાવે છે. મંચ પર ભારતનું વલણ ખુબ જ વ્યવહારિક રહ્યું છે. ભારતે જ્યાં ગરીબોના હિતોના સંરક્ષણની વાત કરી, ત્યારે દેશના સેવા ક્ષેત્રને લાભની સ્થિતી આપવાનો પણ પ્રયત્ન કર્યો.

Prime Minister Narendra Modi at the third Regional Comprehensive Economic Partnership (RCEP) summit in Bangkok on November 4, 2019.

 

 

નાણા મંત્રાલયના પૂર્વ સચિવ વિજય ઠાકુર સિંહે કહ્યું કે ભારતે RCEPમાં ન જોડાવવાના નિર્ણયની જાણકારી આપી છે. આ આપણી હાલની આર્થિક સ્થિતીની સાથે-સાથે કરારના નિષ્પક્ષ અને સંતુલનના આકલનને દર્શાવે છે. ભારતના મૂળ હિતથી જોડાયેલા ઘણા મુદ્દાનું નિરાકરણ આવ્યું નથી, ત્યારબાદ ભારતે તેમાંથી બહાર થવાનો નિર્ણય કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમિત શાહની ઉમેદવારી પર કોંગ્રેસના સવાલો, કહ્યું કે એફિડેવીટમાં ખોટી માહિતી આપી

ભારત વિભિન્ન ક્ષેત્રોમાં વૈશ્વિક પ્રતિસ્પર્ધાને શરૂ કરવામાં ખચકાયું નથી. સાથે જ મજબૂતીથી એ વાત પણ મુકી કે કરારનું કોઈ પણ પરિણામ આવે, તે તમામ દેશો અને ક્ષેત્રોને અનુકુળ હોય. આ પ્રથમ તક નથી કે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર અને તેનાથી જોડાયેલી વાતચીતને લઈ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત સરકારે મજબૂત ઈરાદાને જણાવ્યા છે.

આ વખતે ભારત ફ્રન્ટ ફુટ પર રમ્યુ અને વેપારના નુકસાન પર પોતાની ચિંતાઓને દુર કરવાની આવશ્યકતાઓ પર ભાર આપ્યો. તેની સાથે જ ભારતીય સેવાઓ અને રોકાણ માટે વૈશ્વિક બજાર ખોલવાની જરૂરિયાત પર પણ ભાર આપ્યો. તેનાથી જ્યાં ખેડૂતો, ગરીબોના હિતોની રક્ષા થશે, ત્યારે સેવા ક્ષેત્રોને પણ લાભ મળશે.

READ  CM વિજય રૂપાણીનો હુંકાર, પારદર્શક સરકારમાં નહીં ચલાવી લેવાઈ ભ્રષ્ટાચાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ કારણોથી ભારતે કરાર માટે કર્યો ઈનકાર

1. જો ભારત RCEP કરારમાં સામેલ થાય છે તો તેને ભારતમાં આયાત થતા 90 ટકા સામાન પર 15 વર્ષ સુધી ભાવમાં ઘટાડો કરવો પડતો.

2. ભારતીય બજારને ચીનના સસ્તા સામાન સિવાય ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના ડેરી ઉત્પાદનો દ્વારા શોષણ કરે, તેનાથી દેશના નાના વેપારીઓ અને ડેરી ખેડૂતો પર સૌથી વધારે અસર પડતી.

3. RCEPના 11 દેશમાંથી કારોબારમાં ભારતના વેપારનું નુકસાન 104 અરબ ડોલરનું છે. તેથી નિકાસની તુલનામાં ભારત આ દેશોથી વધારે આયાત કરે છે.

READ  રાજ્યમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

4. ચીન ભારત માટે તેનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે, જ્યારે ભારત ચીન માટે 11મો સૌથી મોટો ભાગીદાર છે.

5. ટેરિફ ઘટાડવા માટે 2013ને આધારવર્ષ માનવાનું દબાણ હતું પણ ભારત 2019ને આધારવર્ષ માનવા માટે દબાણ કરતુ હતું. તેનું કારણે તે હતું કે છેલ્લા 6 વર્ષમાં ટેરિફ ખુબ વધી ચૂક્યુ છે.

6. આ કરારમાં ડેટા સ્થાનિકીકરણ એ મોટો મુદ્દો હતો. ભારતે કહ્યું કે તમામ દેશોને તેમના ડેટાને સુરક્ષિત કરવાનો અધિકાર છે.

 

Pensioners share their expectations from govt ahead of budget 2020 | Girsomanth

FB Comments