ભારતમાં કોરોના વાયરસના 15,536 પોઝિટીવ કેસ, અત્યાર સુધી 519 લોકોના મોત

Coronavirus cases in India cross 78,000 Corona desh ma aatyar sudhi 2500 thi vadhare loko na mot jano ketla positive case nodhaya

સમગ્ર વિશ્વ અને દેશભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 15,536 પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં 12,746 કેસ એક્ટિવ છે. જ્યારે 2,271 લોકો રિક્વર થયા છે અને દેશમાં કોરોનાના કારણે 519 લોકોના મોત થયા છે.

Doubling rate of coronavirus cases now 6.2 days, 40% decline in growth factor in india

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ભગવાન શ્રીકૃષ્ણના 5246મા જન્મોત્સવના દિવસે રાજ્યભરમાં ભવ્ય ઉજવણી

ત્યારે રાજ્ય પ્રમાણે વાત કરવામાં આવે તો સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં 3,648 છે. જેમાં 3,072 કેસ એક્ટિવ છે અને 365 લોકો રિક્વર થઈ ચૂક્યા છે, ત્યારે 211 લોકોના વાયરસથી મોત થયા છે. ત્યારબાદ દિલ્હીમાં કોરોનાના 1,707 કુલ કેસ છે, જેમાંથી 1,593 કેસ એક્ટિવ છે. ત્યારે મધ્યપ્રદેશમાં 1,402 કેસ નોંધાઈ ચૂક્યા છે.

READ  મોરબી: એક વેપારી સાથે રૂ.18 લાખની લૂંટ! આંખમા મરચાનો પાવડર નાખી બે શખ્સોએ ચલાવી લૂંટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો કુલ 1,376 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાંથી 1,230 કેસ એક્ટિવ છે અને 93 લોકો રિક્વર થઈ ચૂક્યા છે, જ્યારે 53 લોકોના મોત થયા છે. ત્યારે ગોવા, મણીપુર, ત્રિપુરા, અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડમાં કોરોના વાયરસના કેસ ખુબ જ ઓછા છે.

READ  VIDEO: રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું કેવડિયા, જુઓ રમણીય નજારો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.

 

FB Comments