હવે દરિયાઈ નજારો માણતા ગણતરીના સમયમાંજ પહોંચી જશો દુબઇ, ટૂંક સમયમાં શરૂ થશે મુંબઈથી દુબઇ સુધીની અંડરવોટર ટ્રૅન

Mumbai to Dubai Underwater Train
Mumbai to Dubai Underwater Train

ટૂંક સમયમાં શરૂ થશે મુંબઈથી દુબઇ સુધીની અંડરવોટર ટ્રૅન

તમે જો દુબઇ જવાનું પ્લાન કરી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે કારણ કે જો આ યોજના સફળ થઇ ગઈ તો તમે ખૂબ જ જલ્દી તમારી સફર પ્લેન દ્વારા નહીં પણ ટ્રૅનથી કરી શકશો. UAE એક એવી ટ્રૅન દોડાવવાની યોજના પર કામ કરી રહ્યું છે જેના દ્વારા તમે મુંબઈથી દુબઇના ફુજેરાહ શહેર સુધી અમુક કલાકોમાં જ પહોંચી જશો. તમને જણાવી દઈએ કે આ અંડરવોટર ટ્રૅન હશે.

READ  સલમાન ખાન પર વધુ એક કેસ દાખલ થશે? સલમાન ખાન સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે ટ્રોલ
Mumbai to Dubai Underwater Train
Mumbai to Dubai Underwater Train

રિપોર્ટ્સ પ્રમાણે UAEએ આ યોજના પર કામ કરવાનું ચાલુ પણ કરી દીધું છે. કહેવાઈ રહ્યું છે કે આ પ્રોજેક્ટથી બંને દેશ વચ્ચેનો દ્વિપક્ષી વેપાર વધશે જેનાથી બંને દેશોને આર્થિક રીતે ઘણો ફાયદો પણ થશે.

દુનિયાના ઘણા બધા દેશો અંડરવોટર રેલ નેટવર્ક પર કામ કરી રહ્યા છે જેમાં ચીન, અમેરિકા તથા અન્ય પ્રમુખ દેશોના નામ છે. અને ફક્ત UAE જ નહીં મુંબઈને 2022 સુધી અમદાવાદ સાથે પણ અંડરવોટર ટ્રૅનથી જોડવાની યોજના છે.

READ  મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં માઘી ગણેશોત્સવનો થયો પ્રારંભ, ભક્તોની લાગી લાંબી કતારો

[yop_poll id=117]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.

READ  ગુજરાતના એક ગામના લોકોએ બચાવી વરરાજાની અનોખી રીતથી 'ઈજ્જત'

FB Comments