અમદાવાદમાં ભારત પાકિસ્તાનની મેચનો ઉત્સાહ સાતમા આસમાને, ક્રિકેટ રસિયાઓએ ભારતના સમર્થનમાં બનાવ્યા TATTOO

India-Pakistan Match : Fans getting temporary tattoo

ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચને લઈ દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય સમર્થકો ટીમ ઇન્ડિયાને અલગ અલગ રીત સમર્થન કરી રહ્યા છે. અમદાવાદમાં ક્રિકેટ ફીવર સાતમા આસમાને છે. ભારત પાકિસ્તાન જેવા કટ્ટર હરીફ દેશો વચ્ચે મુકાબલો હોય ત્યારે અમદાવાદીઓ બિલ્કુલ પાછા પડે તેમ નથી. અમદાવાદના કેટલાક ક્રિકેટ રસિયાઓએ ટીમ ઇન્ડિયાને સમર્થન કરવા હાથ પર ભારતનો નક્શો ચિતરાવ્યો છે. તો કેટલાક લોકોએ વર્લ્ડકપની ટ્રોફી તથા ઇન્ડિયાનું નામ લખીને વિરાટની ટીમને સમર્થન આપ્યુ છે.

READ  સૈનિકો માટે જે કામ સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પણ ન કરી શક્યા, તે કામ રાજસ્થાનના 44 વર્ષીય મુર્તઝા અલીએ કરી બતાવ્યું, 110 કરોડ રૂપિયાનું કરી દીધું દાન

આ પણ વાંચો: ભારતીય સેનાએ આ દેશ સાથે મળીને ચલાવ્યું ઓપરેશન, ઉગ્રવાદીઓના અડ્ડાઓનો કર્યો સફાયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments