ભારત પાસે એવી મિસાઈલ છે કે આખું પાકિસ્તાન સાફ થઈ જાય!

પાકિસ્તાને બુધવારે શોર્ટ રેન્જની મિસાઈલ ‘ગજનવી’નો સફળતાપૂર્વક ટેસ્ટનો દાવો કર્યો. પાકિસ્તાને કરાચીના 3 હવાઈરૂટ બંધ કર્યાના થોડા સમય પછી ટેસ્ટ કરવામાં આવ્યો. પાકિસ્તાન આર્મીના મેજર જનરલ આસિફ ગફૂર મુજબ આ મિસાઈલની રેન્જ 290 કિલોમીટર છે.

બંને દેશોની શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઈલ્સ (SRBM)ની ક્ષમતાની તુલના કરવામાં આવે તો ભારત પાકિસ્તાનથી ખુબ આગળ છે. ડિફેન્સ એક્સપર્ટ સંજીવ શ્રીવાસ્તવે કહ્યું કે ‘ગજનવી’ માટે માત્ર પૃથ્વી-2 જ કાફી છે. તેમને કહ્યું કે પાકિસ્તાનની મિસાઈલ ટેક્નોલોજીથી ભારતની મિસાઈલ ટેક્નોલોજી ઘણી સારી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ફરી જાસૂસીકાંડ: પાકિસ્તાન માટે ભારતીય નેવીના 11 કર્મચારી જાસૂસી કરતાં ઝડપાયા!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સંજીવ શ્રીવાસ્તવ મુજબ પાકિસ્તાન આ પ્રકારના પ્રક્ષેપણથી આતંરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન પોતાની બાજુ ખેંચવા ઈચ્છે છે. પાકિસ્તાનની પાસે ‘ગજનવી’ અને શાહીન નામની 2 મિસાઈલ છે. ગજનવીની રેન્જ 290-300 કિલોમીટર છે. જ્યારે શાહીન-1ની રેન્જ 750-900 કિલોમીટર હોવાનો દાવો પાકિસ્તાન કરે છે.

READ  AMUL દૂધનું ટેન્કર પલટાતા 6 લાખની કિંમતનું દૂધ વહી ગયું ખેતરોમાં, સ્થાનિકોએ મચાવી દૂધની લૂંટ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતની પાસે SRBMમાં ‘પૃથ્વી’ મિસાઈલ્સની પુરી રેન્જ છે. આ મિસાઈલોમાં 150થી લઈને 600 કિલોમીટર વચ્ચેની ક્ષમતા છે. પૃથ્વી-3ની રેન્જ 300-350 કિલોમીટર છે. ‘અગ્નિ’ મિસાઈલની શરૂઆતની રેન્જ જ 700 કિલોમીટરથી વધારે છે. ‘અગ્નિ-1’ 700 થી1200 કિલોમીટર દુરના ટાર્ગેટ પર વાર કરવામાં સક્ષમ છે. તે સિવાય ‘ધનુષ’ મિસાઈલ છે, જેની રેન્જ 250-400 કિલોમીટર છે.

READ  મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બની વૈશ્વિક છઠ્ઠી મોટી એનર્જી કંપની

[yop_poll id=”1″]

 

Delhi violence: Death toll mounts to 18| TV9News

FB Comments