27 નવેમ્બરના રોજ ઈસરો ફરીથી રચશે અંતરિક્ષમાં ઈતિહાસ, જાણો મિશન વિશે

ઈસરો(ISRO) ફરીથી એક સિદ્ધી રચવા માટે જઈ રહ્યું છે. 27 મિનિટમાં જ 14 ઉપગ્રહ ઈસરો અંતરિક્ષમાં મોકલીને એક વિક્રમ બનાવશે. આ 14 ઉપગ્રહોમાં ભારતનો એક ઉપગ્રહ તો અમેરિકાના 13 ઉપગ્રહનો સમાવેશ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો : સુરતમાં ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીના કાર્યાલય બહાર સ્થાનિકોનો હલ્લાબોલ

આ મિશન ઈસરો 27 નવેમ્બરના રોજ પુરું કરશે. જેમાં ભારતનો એક મુખ્ય ઉપગ્રહ છે જેનું નામ કાર્ટોસેટ-3 રાખવામાં આવ્યું છે. પીએસએલવી-PSLV રોકેટના માધ્યમથી ઈસરો આ મિશનને પુરું પાડશે. અમેરિકા 13 ઉપગ્રહ માટે ઈસરોની વાણિજ્યક શાખાને પૈસા પણ આપશે. ઈસરોએ પોતાની વાણિજ્યક શાખાનું નામ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ રાખ્યું છે.

READ  ચંદ્રયાન-2ના રિસર્ચ માટે ભારત પાસેથી કરોડો રૂપિયા કમાવવા ઈચ્છતું હતું NASA, ઈસરોએ 12 લાખ રૂપિયમાં કરી દીધુ તે કામ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હાલ જે કાર્ટોસેટ-3 ઉપગ્રહ જે અંતરિક્ષમાં તરતો મુકવામાં આવ્યો છે તેના લીધે ભારતમાં શહેર નિયોજન, ગ્રામીણ સંસાધન અને તટીય ભૂમિનો ઉપયોગ વગેરે વિશે જાણકારી મેળવવામાં મદદ મળશે. આમ ઈસરો ફરીથી એક ઈતિહાસ રચશે અને અમેરિકા પણ ભારતના પીએસએલવી વડે પોતાના સેટેલાઈટ ઈસરો પાસેથી મોકલી રહ્યું છે.

READ  VIDEO: ટ્રાફિકના નવા નિયમો સામે ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ

 

Oops, something went wrong.
FB Comments