દેશમાં કોરોના વાઈરસના 3374 કેસ નોંધાયા, 79 લોકોએ ગુમાવ્યો જીવ

coronavirus-india-becomes-third-worst-hit-nation-in-covid-19-tally-overtake-russia

દેશમાં કોરોના વાઈરસને લઈને દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવે છે.  દેશમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.  કોરોના વાઈરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા 3374 થઈ ગઈ છે. 75 હજારથી વધારે લોકો માટે  જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.  આમ દેશમાં 3 હજારથી વધારે કેસ સામે આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ  વાંચો :   ધાબા પર એકઠાં થઈ રહેલાં લોકો પર પોલીસ આ રીતે રાખી રહી છે નજર, જુઓ VIDEO

READ  ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટને કર્યું એવું કામ કે જીતી લીધા લોકોના દિલ!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments