આ શહેરમાં ખૂલવા જઈ રહી છે દેશની સૌપ્રથમ ટ્રાંસજેન્ડર યુનિવર્સિટી, વાંચો વિગત

india-s-first-university-for-transgender-community-kushinagar

ટ્રાંસજેન્ડર માટે પ્રથમ યુનિવર્સિટી ઉત્તરપ્રદેશમાં કુશીનગર ખાતે ખોલવામાં આવશે. આ યુનિવર્સિટીમાં પ્રથમ ધોરણથી વિદ્યાર્થીઓ પીએચ.ડી સુધીનું શિક્ષણ લઈ શકશે. વિદ્યાર્થીઓને રિસર્ચ કરવા માટે પણ મોકો આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટ્રાંસજેન્ડર આગળ આવી શકે અને પોતાની પ્રતિભા કોઈપણ ભેદભાવ વિના નિખારી શકે તે માટે આ પગલું સરકાર દ્વારા લેવામાં આવ્યું છે. આ યુનિવર્સિટી કુશીનગરના ફાઝિલનગર વિભાગમાં ખોલવામાં આવશે. આ યુનિવર્સિટીનું નિર્માણ અખિલ ભારતીય કિન્નર શિક્ષા સેવા ટ્રસ્ટ કરવા જઈ રહ્યું છે. આ યુનિવર્સિટી ખાતે સારુ શિક્ષણ ટ્રાંસજેન્ડર મેળવી શકશે.

READ  છત્તીસગઢના ચંપારણમાં ફસાયા 90 ગુજરાતીઓ, ગુજરાત સરકાર પાસે કરી મદદની અપીલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ટ્રસ્ટના અધ્યક્ષ ડૉ. કૃષ્ણ મોહન મિશ્રાએ જાણકારી આપી કે દેશભરમાં પ્રથમ વખત એવું થવા જઈ રહ્યું છે કે ટ્રાંસજેન્ડર સમુદાયના વિદ્યાર્થીઓ વિદ્યા મેળવી શકશે. ટ્રાંસજેન્ડર સમુદાય માની રહ્યો છે કે શિક્ષામાં શક્તિ છે અને તેના દ્વારા તેમને જીવનના બદલાવમાં મદદ મળી રહેશે.

READ  Breaking News: પુલવામામાં ફરીથી આતંકવાદી હુમલો, સેનાએ વિસ્તારને ઘેર્યો

 

Oops, something went wrong.
FB Comments