આ છે ભારતની સૌથી ધનિક મહિલા, તમે ઓળખો છો તેમને ? જાણો છો કેટલી મિલકત છે તેમની પાસે ?

દેશમાં સૌથી ધનિક વ્યક્તિનું નામ ઘણીવાર સાંભળ્યું હશે પણ દેશની સૌથી ધનિક મહિલા કોણ છે તે ભાગ્યે જ સાંભળવામાં આવ્યું હશે.

સ્મિતા કૃષ્ણા
સ્મિતા કૃષ્ણા

આ મહિલા જાણીતા કારોબારી પરિવાર ગોદરેજમાંથી આવે છે. ગોદરેજ પરિવારની ત્રીજી પેઢીની વારસદાર સ્મિતા કૃષ્ણા ભારતની સૌથી અમીર મહિલા છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડની રિપોર્ટ મુજબ ગોદરેજ સમૂહમાં સ્મિતા કૃષ્ણાની ભાગીદારી 20 ટકા છે. સ્મિતા કૃષ્ણાની સંપત્તિ 357.7 અરબ રુપિયા આંકવામાં આવી રહી છે.

READ  જૂનાગઢઃ રેલ્વે ગરનાળામાં સ્કૂલ બસ સાથે 30 વિદ્યાર્થીઓ ફસાયા, જુઓ VIDEO
રોશની નાડર
રોશની નાડર

બીજા નંબરે ધનિક મહિલા તરીકે સ્થાન મેળવનારી રોશની નાડરની સંપત્તિ 302 અરબ રુપિયા છે અને તે હાલ HCLના સીઈઓ પણ છે.

ઇંદુ જૈન
ઇંદુ જૈન
કિરણ મજુમદાર
કિરણ મજુમદાર

જોકે  દેશની ત્રીજા અને ચોથા નંબરની ધનિક મહિલાઓની વાત કરીએ તો તે અનુક્રમે BCCLની ઈંદુ જૈન અને કિરણ મજુમદાર છે.

હુરન ગ્લોબલ રિચ લિસ્ટ-2018માં કુલ 404 મહિલાને જગ્યા મળી હતી,જેમાં ભારતની 14 મહિલાનો સમાવેશ થાય છે. નવાઈ પમાડે તેવી વાત એ છે કે આ લિસ્ટમાં સ્થાન પામનારી સૌથી વધારે મહિલાઓ ફાર્માક્ષેત્ર સાથે સંકળાયેલી છે.

READ  અમદાવાદ શહેર ભાજપમાં ઘમાસાણ, કાર્યકર્તાએ PM મોદીને જૂથવાદને અંગે લખેલો પત્ર વાઈરલ

 

Fatal crash between Truck-Car leaves 5 dead on Limbi-Ahmedabad highway | Tv9

FB Comments