જાણો ભારત સરકારે કોરોના વાઈરસની વેક્સિનને લઈને શું કહ્યું? વાંચો વિગત

Coronavirus update: India's COVID-19 count tops 2.76 lakh

દેશ અને દુનિયામાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યાં છે અને લોકોના મોત પણ થઈ રહ્યાં છે. વિશ્વના અનેક દેશ કોરોના વાઈરસની વેક્સિન બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ભારતમાં કેટલી કંપનીઓ કોરોના વાઈરસની દવા બનાવવા પ્રયાસ કરી રહી છે તે અંગે સરકારે માહિતી આપી છે. ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર વિજય રાઘવને કહ્યું કે દેશમાં 30 ગ્રુપ કોરોનાની વેક્સિન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Coronavirus: વિશ્વમાં કોરોનાનો કાળો ઓછાયો, 162 દેશમાં 7 હજારથી વધુ લોકોના મોત

isreal-defense-minister-naftali-bennett-claim-iibr-lab-made-developed-corona-vaccine-covid-19

આ પણ વાંચો : જો સરકાર મંજૂરી આપે તો 1 કલાકમાં થઈ શકશે કોરોના ટેસ્ટ, જાણો આ પદ્ધતિ વિશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તેઓએ વધારે જાણકારી આપતાં કહ્યું કે જે ગ્રુપ કોરોનાની વેક્સિન બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે તેની સંખ્યા 30 છે. કોરોનાની વેક્સિન બનાવવી તે જોખમભરી પ્રક્રિયા છે. દુનિયામાં ઘણાં લોકો વેક્સિન અંગે વાત કરી રહ્યાં છે જો કે એ નક્કી નથી કે કોની વેક્સિન વધારે પ્રભાવિત હશે. જો વેક્સિન વેસ્ટ થઈ જાય તો પણ નુકસાન થાય છે.

READ  BIG BREAKING : કોરોના વાઈરસના કારણે ગુજરાતમાં થયું પ્રથમ મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

200 મિલિયન જેટલો ખર્ચ એક વેક્સિન બનાવવામાં આવે છે. વેક્સિન બનાવવામાં 10-15 વર્ષ લાગે છે જ્યારે અમે પ્રયત્ન કરી રહ્યાં છે કે 1 વર્ષમાં વેક્સિન બનાવી શકાય. ભારત વેક્સિન બનાવવા માટે ત્રણ રીતે કામ કરી રહ્યું છે. જેમાં પ્રથમ સ્વયં જ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી રણનીતિમાં અન્ય દેશની સાથે મળીને કોરોનાની વેક્સિન બનાવવામાં આવી રહી છે. ત્રીજું એ કે ભારત જ પ્રોજેક્ટ લીડ કરીને વેક્સિન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આમ ભારત 100થી વધારે વેક્સિનના સંશોધન પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે.

READ  બૉલિવૂડ એક્ટર અર્જુન રામપાલ પર લાગ્યો એક ગંભીર આરોપ, મામલો પહોંચ્યો બૉમ્બે હાઈકોર્ટ

 

Oops, something went wrong.
FB Comments