BIG BREAKING : દેશમાં લોકડાઉન-4 હશે 14 દિવસનું! આજે સરકાર જારી કરશે દિશાનિર્દેશ

Coronavirus LIVE: India cases rise to 124794

ભારતમાં લોકડાઉન વધારવામાં આવશે તેની જાહેરાત તો પીએમ મોદીએ કરી દીધી હતી. જો કે એવી માહિતી મળી રહી છે કે દેશમાં લોકડાઉન 14 દિવસનું રહેશે. જો કે આ વખતે 31મે સુધીના લોકડાઉનમાં છૂટછાટમાં વધારો થઈ શકે છે. આધિકારીક જાહેરાત ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આજના દિવસ જ કરવામાં આવશે કારણ કે લોકડાઉન-3નો આજે છેલ્લો દિવસ છે.

READ  વાયુ વાવાઝોડાના પગલે તંત્ર હરકતમાં, પરિસ્થિતિને પહોંચી વળવા NDRF, કોસ્ટગાર્ડની ટીમોને કરાઈ એલર્ટ

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments