કોરોનાના સંકટ વચ્ચે WHOમાં ભારતને મળશે મોટી જવાબદારી, ચીનની વધી શકે છે મુશ્કેલી!

india-toWorld Corona Virus Update who-experts-to-visit-china-as-part-of-covid-19-investigation jano corona virus ne laine kem china ni mushkeli vadhi ske chhe -get-lead-role-in-who-next-month-over-covid-19-coronavirus-crisis

દુનિયામાં કોરોના વાઈરસ કાળો કેર વર્તાવી રહ્યો છે. વિકસીત દેશોએ પણ કોરોના વાઈરસની સામે હથિયાર મુકી દીધા છે. કોરોના વાઈરસ વિજ્ઞાનને ચેલેન્જ આપી રહ્યો છે. આ બધાની વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠનમાં ભારતને એક મોટું પદ મળી શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠનનું વાર્ષિક સંમેલન આગામી મહિનામાં યોજાવા જઈ રહ્યું છે ત્યારે આ ભૂમિકા ભારત ભજવશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોનાના કહેર વચ્ચે રોકાણકારો માટે સારા સમાચાર, સેન્સેક્સમાં 1 હજાર પોઈન્ટનો ઉછાળો

India is not facing community transmission WHO clarifies

આ પણ વાંચો :   ગુજરાતમાં મૃત્યુદર કેમ વધારે છે? CM વિજય રુપાણીએ કોરોના વિશે આપ્યા જવાબ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હિંદુસ્તાન ટાઈમ્સમાં પ્રકાશિત ખબર મુજબ ભારતને વિશ્વ આરોગ્ય સંગઠનમાં કાર્યકારી બોર્ડના અધ્યક્ષ તરીકેની જવાબદારી મળી શકે છે. આ નિયુક્તિની ખબર ત્યારે સામે આવી છે જ્યારે દુનિયા આખી કોરોના વાઈરસની સામે એક મોટી લડાઈ લડી રહી છે. ભારત 22મેના રોજ આ મહત્વનું પદ હાસિલ કરશે. 18મેના રોજ જે પણ કાર્યકારી બોર્ડના ખાલી પદ છે તેની ચૂંટણી કરવામાં આવશે. દક્ષિણ પૂર્વ એશિયાઈ સમૂહે ભારતને સર્વસમંતિથી 3 વર્ષ માટે આ પદ માટે મંજૂરી આપી છે.

READ  મોદી સરકાર 21 ફેબ્રુઆરીના તમામ વર્ગના લોકોને આપશે મોટી ભેટ, 6 કરોડ કર્મચારીઓને મળશે લાભ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસની સામેની લડાઈમાં વિશ્વ આરોગ્ય સંગઠનની સામે સવાલ ઉઠી રહ્યાં. અમેરિકાએ અસ્થાયી રીતે વિશ્વ આરોગ્ય સંગઠનનું ફંડિંગ રોકી દીધું છે. ચીનને છાવરવાનો આરોપ વિશ્વ આરોગ્ય સંગઠન પર લગાવવામાં આવ્યો છે. જો કે ભારતની એક મોટું પદ મળી શકે છે. જો ભારતની પસંદગી થાય તો ચીનની માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે કારણ કે આ વાઈરસ ચીનમાંથી ફેલાયો છે તે અંગે તપાસ કરવા માટે વિશ્વ આરોગ્ય સંગઠન પર દબાણ વધી રહ્યું છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ શરૂ કરેલા કાર્યો ૫રિપૂર્ણ ન થાય
Oops, something went wrong.

 

 

FB Comments