ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં જાણી લો ટીમ ઇન્ડિયાની સ્થિતિ, કોણે મળ્યું છે સ્થાન

Ind vs Aus CRI- Tv9
Ind vs Aus Tv9

ઘર આંગણે વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યા પછી હવે ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પર જઇ રહ્યું છે. 21 નવેમ્બરથી શરૂ થઇ રહેલાં આ પ્રવાસ પહેલાં ભારતીય ટીમ પોતાની તમામ તૈયારીઓમાં લાગી ગયું છે. આ પ્રવાસની શરૂઆત 21 નવેમ્બરથી ગાબામાં ટી-20 સીરીઝ રમાશે થશે. જે પછી 6 ડિસેમ્બર થી 4 ટેસ્ટ મેચોની સીરીઝ રમાશે. આ સીરીઝની પહેલી મેચ એડીલેડ ઓવલમાં રમાશે. જ્યારે બીજી પર્થ, ત્રીજી મેલબર્ન અને અંતિમ ટેસ્ટ મેચ જાન્યુઆરીમાં સિડનીમાં રમાશે. જે પછી વન-ડે સીરીઝની શરૂઆત થશે.

READ  ખેડૂતોની આવક થશે બમણી! મોદી સરકાર બનાવશે એક વિશેષ યોજના

INDvAUS: ત્રણ ટી-20 સીરીઝ

1st ટી-20 : 21 નવેમ્બર બ્રિસ્બેન
2nd ટી-20 : 23 નવેમ્બર મેલબર્ન
3rd ટી-20 : 25 નવેમ્બર સિડની

INDvAUS: ચાર ટેસ્ટ મેચની સીરીઝ

1st ટેસ્ટ : 6 થી 10 ડિસેમ્બર એડીલેડ
2nd ટેસ્ટ : 14 થી 18 ડિસેમ્બર પર્થ
3rd ટેસ્ટ : 26 થી 30 ડિસેમ્બર મેલબર્ન
4th ટેસ્ટ : 03 થી 7 જાન્યુઆરી સિડની

READ  નર્મદા નદીનું જળસ્તર વધતા શહેરમાં ઘૂસ્યા પાણી, શહેરમાં ફરતી થઈ બોટ, જુઓ VIDEO

INDvAUS: ચાર ટેસ્ટ મેચની સીરીઝ

1st વનડે : 12 જાન્યુઆરી સિડની
2nd વનડે : 15 જાન્યુઆરી એડીલેડ
3rd વનડે : 18 જાન્યુઆરી મેલબર્ન

ભારતની ટી-20 સ્કોડ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, ઋષભ પંત, કુલદીપ યાદવ, યુજેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ, કે ખલીલ અહમદ

READ  યુવરાજ સિંહ કોચ બનશે? જુઓ VIDEO

ભારતની ટેસ્ટ સ્કોડ : વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, લોકેશ રાહુલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પૂજારા, અજ્કિંય રહાણે, હનુમા વિહારી, રોહિત શર્મા, ઋષભ પંત, પાર્થિવ પટેલ, રવિચંદ્ર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર

FB Comments