ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે ‘કરો યા મરો’નો મુકાબલો, બેંગ્લોરમાં 1.30 વાગ્યે શરૂ થશે મેચ

India vs Australia 3rd odi bengaluru final odi match India ane australia ni vache aaje karo ya maro no mukablo bengaluru ma 1.30 vagye sharu thase match

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે બેંગ્લોરમાં વન-ડે સીરીઝની છેલ્લી અને ત્રીજી મેચ આજે બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. મુંબઈમાં રમાયેલી પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાની જીત થઈ હતી.

Image result for india aus 3rd odi"

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે રાજકોટમાં રમાયેલી બીજી વન-ડેમાં ભારતની ધમાકેદાર જીત થઈ હતી અને બંને ટીમે સીરીઝમાં 1-1થી બરાબરી કરી છે. ત્યારે આજે સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બંને ટીમ માટે મહત્વની રહેશે. સીરીઝ જીતવા માટે બંને ટીમે આ છેલ્લી મેચ જીતવી જરૂરી રહેશે.

READ  ભારે વરસાદે ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું, ભરૂચમાં શાકભાજીના ભાવ થયા બમણા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Gujarat: PI exam postponed amid coronavirus outbreak| TV9News

FB Comments