આ રેકોર્ડ ધોનીના નામે હતો પણ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કોહલીએ તોડી નાખ્યો!

INdia vs Australia 3rd ODI virat-kohli-breaks-ms-dhoni-record-to-become-fastest-to-score-5000-odi-runs-as-captain

પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીનો રેકોર્ડ હાલના ટીમ ઈન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીએ તોડી દીધો છે. ઓસ્ટ્રેલિયાની સામેના ત્રીજા વનડેમાં વિરાટે આ રેકોર્ડ તોડ્યો છે. તેઓ વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધારે ઝડપથી 5 હજાર રન પુરા કરનારા કેપ્ટન બની ગયા છે. આમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલીએ વધુ એક વિક્રમ સ્થાપિત કરી દીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

INdia vs Australia 3rd ODI virat-kohli-breaks-ms-dhoni-record-to-become-fastest-to-score-5000-odi-runs-as-captain

આ પણ વાંચો :   CAA મુદે અદનાન સમીએ રજા મુરાદને આપેલાં જવાબની ચારેકોર ચર્ચા છે! વાંચો વિગત

કપ્તાન પદ પર રહીને સૌથી ઝડપી 5000 ODI રન

ખેલાડીનું નામ                                    મેચની સંખ્યા
1. વિરાટ કોહલી                                         82
2. મહેન્દ્રસિંહ ધોની                                    127
3. રિકી પોન્ટીંગ                                         131
4. ગ્રીમ સ્મિથ                                            135
5. સૌરવ ગાંગૂલી                                        136
6. મોહમ્મદ અજહરુદ્દીન                            151
7. અર્જુન રણતુંગા                                       157
8. સ્ટીફન ફ્લેમિંગ                                      201

READ  વલસાડની જલારામ જ્વેલર્સમાં ગણતરીની મિનિટમાં તસ્કરોએ કરોડો રૂપિયાના દાગીનાની કરી ચોરી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વનડેમાં વિરાટ કોહલી સૌથી ઝડપથી 5 હજાર રન પુરા કપ્તાનની ભૂમિકામાં કરીને ઈતિહાસ રચ્યો છે. જો કે આ લિસ્ટમાં 4 ભારતીય કેપ્ટન સામેલ છે પણ સૌથી ઓછી મેચમાં વિરાટે વિક્રમ ઉભો કરી દીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  વિશ્વ કપમાં ભારતીય ટીમને મોટો ઝટકો, આ બેટસમેનને પહોંચી ઈજા

 

Oops, something went wrong.
FB Comments