બેંગ્લુરુમાં ટીમ ઈન્ડીયાની શાનદાર જીત, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2-1થી વન-ડે સિરીઝ પર કર્યો કબજો

ભારતે બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવ્યું છે. 287 રનનો પીછો કરતા ભારતે 47.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો. ઓપનર રોહિત શર્માએ કરિયરની 29મી સેન્ચુરી ફટકારતા 128 બોલમાં 8 ફોર અને 6 સિક્સની મદદથી 119 રન કર્યા. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીએ કરિયરની 57મી ફિફટી મારી હતી. તેણે 91 બોલમાં 8 ફોરની મદદથી 89 રન કર્યા હતા.

READ  પ્રજાને દંડ પોલીસ દબંગ! પોલીસ કર્મીઓના રસ્તા પર ટ્રાફિક નિયમોનો ભંગ કરતા આ VIDEOને જોઈને તમને પણ અનેક સવાલો ઉભા થશે

why indian players came to the ground wearing black band ind vs aus 3rd odi ind vs aus 3rd odi kali patti bandhi ne medan ma kem utarya indian players jano karan

આ પણ વાંચોઃ રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજાના નિધન બાદ યુવરાજ માંધાતાસિંહ જાડેજા બનશે રાજા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોહલી રનચેઝમાં 7 હજાર રન કરનાર સચિન તેંડુલકર પછી બીજો પ્લેયર બન્યો છે. તેંડુલકરે આ માટે 180 ઇનિંગ્સ લીધી હતી, જયારે ઇન્ડિયન કેપ્ટને 133 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. બેંગાલુરુમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરી ઓસ્ટ્રેલિયાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા અને ભારતને સીરિઝ જીતવા માટે 287 રનોનો ટારગેટ દીધો. જવાબમાં ટીમ ઇન્ડિયાએ 47.3 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી જીત મેળવી.

READ  16 વર્ષના સગીરે 50 હજાર રુપિયા માટે કર્યો હતો જમ્મુમાં બ્લાસ્ટ, પોલીસ પૂછપરછમાં થયો ખૂલાસો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments