જો રાજકોટમાં વિરાટે કરી આ 3 ભૂલ તો ઓસ્ટ્રેલિયા સામે ફરી હારી શકે છે ટીમ ઈન્ડિયા!

india-vs-australia-odi-virat-kohli-have-to-learn-from-these-three-mistakes-to-win-in-rajkot

નવા વર્ષની શરૂઆતના પ્રથમ વનડેમાં મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાઈ રહ્યો છે. પ્રથમ વનડેમાં 10 વિકેટથી ભારતને ઓસ્ટ્રેલિયાએ હાર આપી છે. 17 જાન્યુઆરીના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારતીય ટીમની ફરી પરીક્ષા ઓસ્ટ્રેલિયાની સામે થવાની છે. ગુજરાતના રાજકોટ શહેરમાં ટીમ ઈન્ડિયા મેચ જીતવા માટે તમામ પ્રયત્ન કરશે તેવું લાગી રહ્યું છે. જો કે નીચેની ત્રણ ભૂલો વિરાટ કોહલીએ ટાળવી જોઈશે તેવું ક્રિકેટ નિષ્ણાંતો કહીં રહ્યાં છે.

india-vs-australia-odi-virat-kohli-have-to-learn-from-these-three-mistakes-to-win-in-rajkot

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1. મેચમાં નંબર 3 પર વિરાટે રમવું પડશે
એવી જાહેરાત કરવામાં આવી હતી કે ટીમ ઈન્ડિયાએ ક્રમ બદલી લીધો છે અને તેમાં ખાસ કરીને મેદાનમાં 3જા નંબરે વિરાટ કોહલી ઉતરવાના નથી. જો કે આ ઘટનાને પણ નિષ્ણાંતો હાર સાથે જોડી રહ્યાં છે અને કહીં રહ્યાં છે કે વિરાટ કોહલીએ 3જા નંબર પર જ ઉતરવું પડશે. બીજો કોઈ ક્રમ પસંદ કરશે તો પરીણામમાં ફેર પડી શકે છે. આમ બેટિંગ ઓર્ડરને લઈને ધ્યાન રાખવું પડશે.

READ  રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીઃ 9 જિલ્લાના 115 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું કર્યું વેચાણ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

india-vs-australia-odi-virat-kohli-have-to-learn-from-these-three-mistakes-to-win-in-rajkot

2. નવદીપ સૈની પરત લાવવાની જરૂર
ક્રિકેટ નિષ્ણાંતો કહીં રહ્યાં છે કે નવદીપ સૈનીને પ્લેઈંગ 11માં સામેલ ન કરવા એ ભારતીય ટીમનો ખોટો નિર્ણય લીધો હતો. નવદીપ સૈનીને રિપ્લેસ કરીને શાર્દુલને મોકો આપવામાં આવ્યો. જો કે શાર્દુલ ઠાકુરનું ભલે પ્રદર્શન સારું હોય પણ 150 કિમીની ઝડપથી બોલિંગ કરનારા નવદીપ સૈનીને અવગણી શકાય નહીં. બુમરાહ સતત પ્રયત્ન કરી રહ્યાં છે પણ નવદીપ સૈની હોય તો પરિસ્થિતિ બદલાય શકે.

READ  બિઝનેસ કલાસની ટીકિટ હતી તો પણ આ ખેલાડીને પ્લેનમાં ન ચડવા દીધો, એરલાઈન્સે માગી માફી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

india-vs-australia-odi-virat-kohli-have-to-learn-from-these-three-mistakes-to-win-in-rajkot

3. સ્પીનર્સની ખાસ જરૂર
વિરાટ કોહલીને કુલદીપ યાદવ અને યુજર્વેંદ ચહલને પરત લાવવા પડશે. આ સ્પીનર્સ વિરોધી ટીમને રનનો પહાડ કરતાં પહેલાં જ રોકી દે છે. જેના લીધે વિરોધી ટીમ સારો લક્ષ્યાંક બનાવી શકતી નથી. આમ સ્પીનર્સ અને ફાસ્ટ બોલર્સનું એક કોમ્બિનેશન વિરાટે ટીમમાં ઉભું કરવું પડશે તેવું નિષ્ણાંતો માની રહ્યાં છે.

READ  પરીક્ષા પર ચર્ચાઃ PM મોદીએ 18 વર્ષ જૂની ક્રિકેટ મેચને યાદ કરી, કહ્યું કે અનિલ કુંબલેમાંથી આ ગુણ શીખવા જોઈએ

 

 

2 booked and 10 detained for violating lockdown rules in Ahmedabad

FB Comments