ગુજરાતી ક્રિકેટર પુજારા કાંગારૂઓને ક્રિકેટમાં હરાવી તો શકે, પણ ડાન્સ નથી કરી શકતો : જુઓ પુજારાનો FUNNY DANCE VIDEO

ભારતીય ક્રિકેટ ટીમે ઑસ્ટ્રેલિયાની ધરતી પર પહેલી વખત ટેસ્ટ સિરીઝ જીતી ઇતિહાસ રચી દિધો. આ વિજયનું જશ્ન પણ ટીમ ઇન્ડિયાએ ડાન્સ કરીને મનાવ્યું.

ટીમ ઇન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલીએ ચોથી અને છેલ્લી ટેસ્ટ મૅચ ડ્રૉ થયા બાદ ભારતનો શ્રેણી પર 2-1થી કબજો થયા બાદ મેદાનમાં ટીમના ખેલાડીઓ સાથે ડાન્સ કર્યો.

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાની ઑફિશિયલ વેબસાઇટે ટીમ ઇન્ડિયાની જીતના જશ્નનો વીડિયો શૅર કર્યો છે, પરંતુ આ જીતના જશ્નનો મુખ્ય આધાર સ્તંભ રહેલા ગુજરાતી ખેલાડી ચેતેશ્વર પુજારાને પરાણે ડાન્સ કરાવવો પડ્યો.

READ  બ્રિટનની ચૂંટણીમાં કાશ્મીર મુદાને લીધે બોરિસ જોનસનની પાર્ટીને મળી આટલી સીટ

ભલ-ભલા ગોલંદાજોને પાણી પિવડાવી દેતા ચેતેશ્વર પુજારાને ડાન્સ કરતા નથી આવડતો. આ વાત આ વીડિયોમાં જોઈ શકાય છે. કોહલી અને બાકીના ખેલાડીઓ પુજારાને પરાણે ડાન્સ કરવાની કોશિશ કરે છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ પોતાની વેબસાઇટ પર આ વીડિયો શૅર કરતાની સાથે પુજારાની આ ખામીનો મજાકના અંદાજમાં ઉલ્લેખ પણ કર્યો, ‘ચેતેસ્વર પુજારા: કૅન બૅટ, કાન્ટ ડાન્સ ?’

READ  WORLD CUPમાં પાકિસ્તાન સાથે ભારતના મૅચ રમવા અંગે કૅપ્ટન વિરાટ કોહલીએ આ આપ્યું મોટું નિવેદન

તમે પણ જુઓ ટીમ ઇન્ડિયાનો ડાન્સ કરતો વીડિયો :

[yop_poll id=513]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments