વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાની સામે ભારતે ફટકાર્યા 352 રન, શિખર ધવનની દમદાર સદી

ભારત અને ઓસ્ટ્રેલિયાના મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને કરવાનો નિર્ણય લીધો હતો. ભારતની ટીમે 50 ઓવરના અંતે 5 વિકેટના નુકસાન સાથે 352 રન કર્યા છે. આમ ઓસ્ટ્રેલિયાની ટીમને 353 રનનું લક્ષ્ય આપ્યું છે.

આ પણ વાંચો: જો તમારો એન્ડ્રોઈડ ફોન ખોવાઈ જાય તો તરત જ કરો આ કામ, ફોનનું લોકેશન ખબર પડી જશે પળવારમાં

ભારતીય ટીમની બલ્લેબાજીમાં જોવા જઈએ તો શિખર ધવને 9 બોલમાં 16 ચોગ્ગા ફટકારીને દમદાર પારી રમી હતી અને તેના લીધે શિખરના ખાતામાં 117 રન નોંધાયા છે. રોહિત શર્માએ પણ 57 રન કર્યા છે. વિરાટ કોહલીએ પણ 82 રન ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યાએ 27 બોલમાં 48 રન કર્યા હતા તો ધોનીએ પણ 14 બોલમાં 27 રન કર્યા હતા.

READ  VIDEO: જયપુરમાં એક ભયંકર અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત, CCTV જોઈને હચમચી જશો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઓસ્ટ્રેલિયન ટીમની વાત કરીએ તો સ્ટોઈનિસે 2 વિકેટ, મિચેલ સ્ટાર્કે, પેટ કમિન્સ અને કુલ્ટર નાઈલે એક-એક વિકેટ ઝડપી હતી. ભારતના 40 ઓવર સુધીમાં 236 રન હતા અને 30 ઓવરમાં ભારત 1 વિકેટના નુકસાનની સાથે 170 રન પર પહોંચ્યું હતું.

READ  2700 કરોડનું હેરોઈન મીઠાની ગૂણમાં પાકિસ્તાનથી મોકલાયું, સરહદ પર અધિકારીઓએ ઝડપી લીધું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતે કાંગારુ ટીમને 353 રનનું લક્ષ્ય આપ્યું. વિશ્વ કપની આ 14મી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડન ખાતે રમાઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રલિયાની  ટીમે પોતાની ટીમમાં કોઈ જ ફેરફાર કર્યો નથી.

READ  'અનોખો સંયોગ' આજના દિવસે 45 વર્ષ પહેલા થયું હતું ભારતનું પ્રથમ પરમાણુ પરીક્ષણ

On cam: Govt employees violating traffic rules in Gandhinagar | Tv9GujaratiNews

FB Comments