India vs Bangladesh: ભારતે 2-1થી બાંગ્લાદેશને હરાવીને T-20 સીરિઝમાં જીત મેળવી

india-vs-bangladesh/india-vs-bangladesh-3rd-t20i-match-highlights-and-updates

દિપક ચહરે કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બોલિંગ (6/7) અને હેટ્રિકની મદદથી ભારતે બાંગ્લાદેશને નાગપુર T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં પરાજિત કરીને શ્રેણી 2-1થી જીતી લીધી છે. આ સાથે જ ભારતે T-20 સિરીઝમાં ઘરેલુ પોતાનો અજેય રેકોર્ડ જાળવી રાખ્યો છે.

https://twitter.com/BCCI/status/1193578506636034048?s=20

આ પણ વાંચો: VIDEO: મહિલા બુટલેગરે સરપંચને માર્યો માર, સરપંચ અને મહિલા બુટલેગર બંને થયા ઈજાગ્રસ્ત

બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરનાં અંતે 5 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. અને બાંગ્લાદેશને જીત માટે 175 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી શ્રેયસ ઐય્યરે સર્વાધિક 62 રનની પારી રમી હતી. 19મી ઓવરમાં બાંગ્લાદેશની ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. દીપક ચહરે 6 વિકેટ ઝડપી હતી, જ્યારે શિવમ દુબેએ 3 વિકેટ લીધી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વિશ્વ કપ 2019: બાંગ્લાદેશની સામે ભારતીય ટીમે ફટકાર્યા 314 રન, રોહિત શર્માની શાનદાર સદી
Oops, something went wrong.
FB Comments