IND vs NZ 2nd Test: ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમનો 7 વિકેટથી પરાજય, ગુમાવી સીરીઝ

India vs New Zealand 2nd Test: New Zealand beat India by 7 wickets; wins series 2-0 IND vs NZ 2nd Test NZ same IND no 7 wickets thi parajay gumavi series

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચમાં હેગ્લે ઓવલ મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડની સામે ભારતનો 7 વિકેટથી પરાજય થયો. તેની સાથે જ ICC ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતે પ્રથમ સીરીઝ ગુમાવી દીધી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાહુલ ગાંધીએ વિચાર્યુ નહી હોય તેટલી મોટી કોંગ્રેસની હાર, અડધા દેશમાં કોંગ્રેસને મળ્યો 'ઝીરો'

ભારતની આ સતત બીજી મોટી હાર છે. આ પહેલા મેજબાન ટીમે ભારતને પ્રથમ ટેસ્ટ મેચમાં 10 વિકેટથી હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમને ટી-20 સીરીઝ 5-0થી જીત્યા પછી વન-ડે સીરીઝમાં 0-3થી હાર મળી હતી. હવે ટેસ્ટ સીરીઝમાં પણ ટીમને 0-2થી હાર મળી છે. બે મેચની ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમને 0-2થી ક્લીનસ્વીપનો શિકાર થવું પડ્યું.

READ  મુખ્ય પસંદગીકારનું મોટું નિવેદન, રૂષભ પંતના વિકલ્પ કરી રહ્યા છે તૈયાર, આ ખેલાડી લઈ શકે જગ્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની આજથી શરૂઆત, દિલ્હી હિંસા પર થઈ શકે છે હંગામો

 

Oops, something went wrong.
FB Comments