ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાને હરાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આ દેશ સાથે લેશે ટક્કર!

india-vs-new-zealand-full-schedule-ind-vs-nz-t20-odi-and-test-series-schedule-

ભારતીય ક્રિકેટ ટીમ માટે નવું વર્ષ સારું રહ્યું છે. ભારતે પહેલાં શ્રીલંકાની સામેની ટક્કરમાં જીત મેળવી તો ઓસ્ટ્રેલિયાની ટીમની પણ હરાવી. આમ ભારતની આ સારી શરૂઆત માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતે શ્રીલંકાની ટી-20 સીરીઝમાં 2-0 માત આપી તો કાંગારું ટીમને 2-1થી માત આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કારમાં લાગી આગ! કાર સંપૂર્ણ બળીને ખાખ! કાર ચાલકનો થયો બચાવ, જુઓ VIDEO

india-vs-new-zealand-full-schedule-ind-vs-nz-t20-odi-and-test-series-schedule-


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હવે ક્યાં દેશની સાથે ટકરાશે ટીમ ઈન્ડિયા?
2020ના વર્ષમાં હવે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડની સાથે ટકરાવાની છે. ન્યૂઝીલેન્ડ ખાતે મેચ યોજાવા જઈ રહી છે. જેના લીધે ભારતીય ટીમ મેજબાન બનશે. ન્યૂઝીલેન્ડની સામે 5 મેચની ટી20 મેચ યોજાઈ રહી છે. આ પછી 3 મેચની વનડે સીરીઝ અને ત્યારબાદ ટીમ ઈન્ડિયા 2 મેચની ટેસ્ટ સીરીઝ પણ રમશે. ICC T20 World Cup પણ આવી રહ્યો છે ત્યારે ભારતનું આ મજબૂત પ્રદર્શનને લઈને ક્રિકેટચાહકોમાં આશા જાગી છે.

READ  ભારતે ગુપ્ત રીતે કરી વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક , મ્યાનમાર સરહદમાં હવે ચીન સમર્થિત 10 કેમ્પોને કર્યા નેસ્તનાબૂદ

india-vs-new-zealand-full-schedule-ind-vs-nz-t20-odi-and-test-series-schedule-

T 20 સીરીઝ, ભારત-ન્યૂઝીલેન્ડ

24 જાન્યુઆરી, પ્રથમ મેચ, ઓકલેન્ડ
26 જાન્યુઆરી, બીજો મેચ, ઓકલેન્ડ
29 જાન્યુઆરી, ત્રીજો મેચ, હેમિલ્ટન
31 જાન્યુઆરી,  ચોથો મેચ, વેલિંગ્ટન
2 ફેબ્રુઆરી,    પાંચમો મેચ, મોન્ગનુઈ

india-vs-new-zealand-full-schedule-ind-vs-nz-t20-odi-and-test-series-schedule-

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વનડે સીરીઝ, ભારત-ન્યૂઝીલેન્ડ

5 ફેબ્રઆરી, પ્રથમ મેચ, હેમિલ્ટન
8 ફેબ્રુઆરી, બીજો મેચ, ઓકલેન્ડ
11 ફેબ્રુઆરી, ત્રીજો મેચ, મોન્ગનુઈ

READ  ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 33,062 પર પહોંચ્યા, મહારાષ્ટ્રમાં પોઝિટિવ કેસનો આંકડો 10 હજાર નજીક પહોંચ્યો

ટેસ્ટ સીરીઝ

21થી 25 ફેબ્રુઆરી, પ્રથમ મેચ, વેલિંગ્ટન
29થી 4 માર્ચ, બીજો મેચ, ક્રાઈસ્ટચર્ચ

 

 

Oops, something went wrong.
FB Comments