ICC વિશ્વ કપ 2019માં ભારત વિરુદ્ધ પ્રથમ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી

ICC વિશ્વ કપ 2019ની પ્રથમ સેમીફાઈનલના પ્રથમ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શરૂ થઈ ચૂક્યો છે. ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે. તો બીજી તરફ હજુ પણ વરસાદનું સંકટ ટળ્યું નથી. આમ છતાં ભારતની ટીમ તમામ રીતે જીતના મૂડમાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આ ક્રિકેટરની સલાહના કારણે વિજય શંકરના બદલે પસંદ કરાયા યુવા બેટસમેન મયંક અગ્રવાલ

 

ICC વિશ્વ કપ 2019ની પ્રથમ સેમીફાઈનલ મેચમાં 2 વખત ચેમ્પિયન રહી ચુકેલી ભારતીય ટીમ અને છેલ્લી સિઝનમાં રનર અપ રહેલી ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે આજે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં મેચ યોજાશે. ભારતે આ ટૂર્નામેન્ટમાં માત્ર એક જ ટીમ સામે હારીને સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  How did it go so wrong for Ferrari in Singapore?

 

ત્યારે ન્યૂઝીલેન્ડને લીગ મેચોમાં સતત 3 હાર મળી ચૂકી છે. વરસાદના કારણે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ રદ થઈ હતી. ત્યારે બંને ટીમોના કેપ્ટનની વાત કરવામાં આવે તો ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન પર ભારે પડે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments