અંપાયરની ભૂલના લીધે ધોનીને આઉટ થવું પડ્યું? સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે આ દાવો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિફાઈનલમાં ભારતીય ટીમ 18 રને હારી છે. ધોનીએ 2 લેવાની કોશિશ કરી અને તેઓને રનઆઉટ થવું પડ્યું હતું. સોશિયલ મીડિયામાં એક તસવીરના આધારે ધોનીના આઉટ થવાને લઈને એક અલગ દાવો થઈ કરવામાં આવી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  RTI કાર્યકર્તાઓ અને સામાન્ય લોકો માટે ખૂશ ખબર....ઓનલાઈન RTI માટે સરકારની બાંહેધરી

 

ધોનીના આઉટ થવાને લઈને સોશિયલ મીડિયામાં સવાલો ઉઠી રહ્યાં છે. લોકો અંપાયરે ખોટો નિર્ણય આપ્યો અને તેના લીધે ધોનીને આઉટ થવું પડ્યું તેવો દાવો કરી રહ્યાં છે. આ દાવાની સાથે એક ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં 3 ખેલાડી ગજના ઘેરામાં નજરે પડી રહ્યાં છે. જો આવું થાય તો અને આ વાત સાચી હોય તો ભારતને ફ્રી હીટ મળી શકી હોત અને ઉપરથી ધોની આઉટ પણ ન થયા હોત. સોશિયલ મીડિયામાં જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તેમાં 3 ન્યૂઝીલેન્ડના ખેલાડી ગજ ઘેરામાં બહાર હતા.

READ  મુંબઈગરાઓ માટે સારા સમાચાર, આગામી 2 દિવસમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી

આ પણ વાંચો:  શું ધોની હવે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેશે? આ પ્રશ્નનો કોહલીએ આપ્યો જવાબ


જો આ દાવો સાચો હોય તો ભારત માટે મેચની સ્થિતિ અને પરિણામ કંઈક અલગ હોય શકે તેમ હતું. આ દાવાને લઈને કોઈ અધિકારીક પુષ્ટિ થઈ નથી. આ એક સોશિયલ મીડિયામાં ફોટો ફરી રહ્યો છે અને તેમાં એવો દાવો થઈ રહ્યો છે કે અંપાયરની ભૂલના કારણે ધોની આઉટ થયા.

READ  જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ પૂરા, વાંચો શું થયું હતુ આ દિવસે

 

[yop_poll id=”1″]

 

Man blackmails girl with photos, booked | Ahmedabad - Tv9GujaratiNews

FB Comments