વરસાદના કારણે મેચ રોકાઈ, પાકિસ્તાનની સામે ભારતના 46.4 ઓવરમાં 305 રન

ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો ચાલી રહ્યો છે તેમાં પાકિસ્તાને ટોસ જીતીને ભારતને બેટિંગ સોંપી હતી. ભારતના બેટસમેનની વાત કરીએ તો લોકેશ રાહુલ 57 રન કરીને રિયાઝના હાથે શિકાર થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતમાં સૌથી દમદાર પારી રોહિત શર્માએ ખેલી હતી જેમાં ભારતના પક્ષમાં 140 રન 113 બોલમાં આપ્યા છે. હાર્દિક પંડ્યા 26 રનમાં પેવેલિયન ભેગા થયા હતા જ્યારે વિરાટ કોહલીએ 71 રન ફટકાર્યા છે અને રમી રહ્યાં છે. વિજય શંકર 3 રન સાથે અણનમ છે અને ધોની સારુ પ્રદર્શન કરી શક્યા નહોતા અને તેઓ 1 રનમાં આઉટ થયા હતા.

READ  એક તરફ PM મોદીને ફરી બહુમત પ્રાપ્ત થઈ રહી હતી અને બીજી તરફ બ્રિટેનના વડાપ્રધાને રાજીનામું આપી દીધું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હાલ મેચ વરસાદના કારણે રોકી દેવાયો છે અને 305 રન ભારતના થયા છે. 46.4 ઓવર થઈ છે અને તેની સાથે વરસાદનું આગમન થતા મેચ રોકવાની ફરજ પડી છે. 75 મિનિટ સુધી ક્રિકેટના નિયમ મુજબ કોઈપણ ઓવર કાપવામાં આવશે નહીં જો તેના કરતાં વધારે વરસાદ પડશે તો ઓવરમાં કાપ મુકાઈ શકે છે.

READ  જાણો F-21 ફાઈટર વિમાનની ખાસિયતો, જે અમેરિકા ફક્ત ભારતને આપવા ઈચ્છે છે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Agriculture dept'e meet called ahead of cabinet meet, relief package for farmers might be announced

FB Comments