દક્ષિણ આફ્રિકા સામે 3જી T20 માં ભારતનો કારમો પરાજય

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટી -20 શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને દક્ષિણ આફ્રિકાને પ્રથમ બોલિંગ આપી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સંજય લીલા ભણસાલી ફરી એકવાર ગુજરાતી મહિલાના જીવન પર બનાવી રહ્યા છે આ ફિલ્મ

 

ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. દક્ષિણ આફ્રિકાની ટીમમાં બદલાવ આવ્યો છે. કેપ્ટન ક્વિન્ટન ડી કોક એરીચ નોર્ટીસની જગ્યાએ બેરન હેન્ડ્રિક્સને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પ્રથમ બેટિંગ કરતા ભારતે 9 વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ માત્ર 16.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 140 રન કર્યા હતા. આમ શ્રેણી 1-1 થી બરાબર થઈ છે.

READ  ચકાસણી માટે ઘરે પહોંચ્યુ Facebook, માગ્યુ આધાર કાર્ડ અને અન્ય વિગતો

આ પણ વાંચો: હાઉડી મોદી કાર્યક્રમ માટે સ્ટેડિયમ બહાર લોકોનો જમાવડો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Gujarat: People returning from Surat and other cities misbehave with health officials in Bhavnagar

FB Comments