IND vs SL: શ્રીલંકાએ ભારતને આપ્યો 143 રનનો ટાર્ગેટ, શાર્દુલે ઝડપી 3 વિકેટ

Ind-vs-sl-2nd-t20-live-team-india-captain-virat-kohli-won-the-toss-decided-to-bowl

ભારત અને શ્રીલંકા વચ્ચેની 2જી ટી-20 મેચમાં ભારતે ટોસ જીતીને શ્રીલંકાને બેટિંગ આપી હતી. શ્રીલંકાની ટીમ ભારતના બોર્લસની સામે ટકી શકી નહોતી. ભારતે શ્રીલંકાની 9 વિકેટ ઝડપી લીધી હતી. આ સાથે જ શ્રીલંકાની ટીમ સામે જીતવા ભારતની ટીમે 143 રન કરવાના રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: જાણો અરવલ્લીના ખેડૂતો કેમ સરકારને આપી રહ્યાં છે આંદોલનની ચિમકી?

આ પણ વાંચો :   મુંબઈ: FREE KASHMIRનું પોસ્ટર લહેરાવનારી મહિલા પર થઈ આ મોટી કાર્યવાહી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઈંદોરના સ્ટેડિયમ પર ભારતના બોલર શાર્દુલ ઠાકુરનો જાદુ ચાલ્યો હતો. શાર્દુલે શ્રીલંકાની 3 વિકેટ ઝડપી તો સાઈની અને કુલદીપે 2-2 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહે 1 વિકેટ અને વોંશિગ્ટન સુંદરે 1 વિકેટ ઝડપી છે.

READ  ઈંદોર ખાતે ભારતીય ટીમ શ્રીલંકાની સામે જીતી જ રહી છે! કંઈક આવો છે ઈતિહાસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શ્રીલંકાની ટીમની વાત કરીએ તો અવિષ્કા ફર્નાન્ડોએ 22 રન, દાનુષ્કાએ 20 રન, ઓડાશા ફર્નાન્ડોએ 10 રન, કુસલ પરેરાએ 34 રન ફટકાર્યા હતા. આ સિવાયના બેટસમેન ભારતની સામે કોઈ જોરદાર સ્કોર કરી શક્યા નહોતા. આમ અંતે શ્રીલંકાએ ભારતની સામે 142 રન કર્યા છે. ભારતીય ટીમે આ મેચમાં કુલ 4 વાઈડના પણ રન આપ્યા છે.

READ  રાફેલની તાકાત બે ગણી કરશે ભારત, ફ્રાન્સને મોકલ્યો આ ખાસ મિસાઈલનો ઈમરજન્સી ઓર્ડર

 

Oops, something went wrong.
FB Comments