IND Vs Sri Lanka : ભારતે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી, વરસાદથી મેચમાં વિઘ્ન

ભારત અને શ્રીલંકાની ટીમ વચ્ચે ગુવાહાટી ખાતે પ્રથમ ટી-20 મેચ યોજાઈ રહી છે. વરસાદના લીધે આ મેચ થોડો મોડો ચાલુ થઈ શકે છે તેવું હાલ જાણવા મળી રહ્યું છે. ટોસ ભારતીય ટીમે જીત્યો છે અને પહેલાં ફિલ્ડીંગની પસંદગી કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  રાજસ્થાનમાં બાળકોના મોત બાદ ગુજરાતમાં પણ બાળમૃત્યુને રાજકારણ, વિપક્ષે કર્યા સરકાર પર આક્ષેપ

READ  નાગરિકતા બિલનો આ રાજ્યમાં ભારે વિરોધ, 12 કલાક સુધી બંધનું એલાન આપવામાં આવ્યું

બર્સાપારા સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકાની ટીમ આમને-સામને છે. ભારતીય ટીમમાં આજે મનીષ પાંડે, યુજર્વેદ ચહલ, રવીન્દ્ર જાડેજા અને સંજુ સૈમસન જોવા મળશે નહીં. આ મેદાન પર છેલ્લે ટી20 ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ વચ્ચે યોજાયો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  મહિલા પહેલવાન વિનેશ ફોગાટે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

 

 

વાતાવરણના લીધે ભારતીય ટીમે પહેલાં જ ફિલ્ડીંગનો નિર્ણય લીધો હોય એવું માનવામાં આવી રહ્યું છે. મેદાન ભીનું છે અને તેના લીધે ખાસ કરીને ખેલાડીઓ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે જેના લીધે ભારતીય ટીમ રણનીતિ બનાવીને આ મેચ જીતવા માટે આગળ વધી રહી છે. પહેલાં જ ટોસ જીતીને મેદાનમાં ઉતરવા માટે શ્રીલંકાની ટીમને આમંત્રણ ભારતે આપ્યું છે.

READ  વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમની આજે પસંદગી કરવામાં આવશે, આ 3 ખેલાડી બની શકે છે ધોનીના વિકલ્પ

 

Top 9 National News Of The Day : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments