IND Vs SL : ભારતે 2-0થી શ્રીલંકા સામેની ટી-20 સીરીઝ પર મેળવ્યો કબ્જો!

Ind-vs-sl-2nd-t20-live-team-india-captain-virat-kohli-won-the-toss-decided-to-bowl

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી અને અંતિમ ટી-20 મેચ પૂણે ખાતે રમાઈ હતી. ભારતે આ સીરીઝી પોતાના નામે કરી લીધી છે. કુલ ટી-20ની 3 મેચ હતી પણ ગુવાહાટીમાં વરસાદના લીધે એક મેચ રદ થઈ હતી. આ સિવાય ઈંદોર ખાતે મેચમાં ભારતે શ્રીલંકાની ટીમને હરાવી દીધી હતી અને અંતિમ મેચ પૂણે ખાતે યોજાઈ હતી. આ મેચમાં પણ ભારતે બાજી મારી લીધી છે અને સીરિઝ પોતાના નામે કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   ઈંદોર ખાતે ભારતીય ટીમ શ્રીલંકાની સામે જીતી જ રહી છે! કંઈક આવો છે ઈતિહાસ

ભારતે શ્રીલંકાને આપ્યો હતો 202 રન કરવાનો ટાર્ગેટ
ભારતને ટીમે પહેલાં બેટિંગ કરી હતી અને 201 રન કર્યા હતા. બાદમાં શ્રીલંકા ભારતે આપેલાં લક્ષ્યને સર કરી શક્યું નહોતું. 15.5 ઓવરમાં જ શ્રીલંકાની ટીમ 123 રન કરીને પેવેલિયન ભેગી થઈ ગયી હતી. આમ ભારતીય બોલર્સે શ્રીલંકાના બેટસમેનને ટકવા દીધા નહોતા. 78 રનની સરસાઈથી ભારતે આ મેચમાં જીત મેળવી છે.

READ  ધોનીની રાહ પર ચાલીને ટીમના સાથી ખેલાડીએ જોઈન કરી આર્મી, બન્યા મેજર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતના બેટસમેનની વાત કરીએ તો શિખર ધવને 52 રન કર્યા બાદ આઉટ થયા હતા. રાહુલે 54 રન કર્યા હતા. મનીષ પાંડેએ 31 રન, શાર્દુલ ઠાકુરે 22 રન કર્યા હતા. સંજૂ સેમસન અને શ્રેયસ મિડલ ઓર્ડરના બેટસમેન હોવાછતાં સારું પ્રદર્શન કરી શક્યા નહોતા.

READ  BIG BREAKING NEWS: શું ધોનીના કરિયરના અંતની શરૂઆત? BCCIના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં મહેન્દ્રસિંહ ધોનીનું નામ નહીં

 

Oops, something went wrong.
FB Comments