હવામાન વિભાગે કરી મોટી આગાહી! ગુજરાતમાં પડશે ગત સિઝન કરતા વધારે ગરમી

India will have a warmer than usual summer predicts Indian Meteorological Department

આ વખતે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગરમી સામાન્ય કરતા વધુ રહેશે. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગનું માનીએ તો, ગુજરાતમાં આ સિઝનમાં ગરમીનો પારો સામાન્ય કરતા એક ડિગ્રી વધુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ અસર પડશે. હવામાન વિભાગે માર્ચ મહિનાથી મે મહિના દરમિયાન ગરમી અંગેનું આ અનુમાન જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યુ અનુસાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ રાજસ્થાન અને અરુણાચલ પ્રદેશમાં આગામી ત્રણ મહિનામાં સામાન્ય કરતા એક ડિગ્રી ગરમી વધુ રહેશે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો લગ્ન અને દાંપત્યજીવનમાં સુખ અને સંતોષ મેળવી શકશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બનાસકાંઠાઃ અમદાવાદની મહિલા સાથે દુષ્કર્મ! હોમગાર્ડ જવાનોએ દુષ્કર્મ આચર્યાનો આરોપ

FB Comments