અતનુ દાસ અને દીપીકા કુમારીની જોડીએ તીરંદાજીમાં જીત્યો કાંસ્ય પદક

અતનુ દાસ અને દીપીકા કુમારીની જોડીએ ચીનને માત આપી છે. તિરંદાજી સ્પર્ધામાં ચીનની જોડીને હરાવીને ભારતની આ જોડી મેડલ સુધી પહોંચી છે. તીરંદાજી ચેમ્પિયનશીપમાં મંગળવારના રોજ રિકર્વ વર્ગમાં આ સફળતા અનતુ દાસ અને દીપીકા કુમારીની જોડીએ મેળવી છે. આ સ્પર્ધામાં રજત પદક ભારત માટે નક્કી બન્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આ પાકિસ્તાની નેતાએ ઈમરાન ખાનને ચેલેન્જ આપ્યો કે, તાકાત હોય તો POKને પાકિસ્તાનમાં ભેળવીને બતાવે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

1404 વિદ્યાસહાયકોને મળશે નિયમિત શિક્ષક તરીકેના તમામ લાભ

FB Comments