BIG BREAKING: POKમાં ઘુસીને ભારતીય જવાનોએ કરી મોટી કાર્યવાહી, અનેક આતંકી કેમ્પો કરાયા તબાહ

પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા ભરતીય સેનાએ મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાન સામે ભારતીય જવાનો દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જવાનોએ POKના આતંકી કેમ્પમાં ઘુસીને કાર્યવાહી હાથ ધરી હતી. સેનાની કાર્યવાહીમાં અંદાજે 15 આતંકીઓ ઠાર કરવામાં આવ્યા છે. જ્યારે પાકિસ્તાનના અનેક આતંકી કેમ્પો કરાયા તબાહ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: VIDEO: LOC પર પાકિસ્તાને ફરીથી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ફાયરિંગમાં 2 જવાનો થયા શહીદ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પેટાચૂંટણી પહેલા જસદણમાં જવાનોનું અભેદ્ય સુરક્ષા કવચ, અર્ધ લશ્કરી દળની 6 કંપની કરી દેવાઈ તૈનાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments