ઓસ્ટ્રેલિયા સામે બીજી વન-ડે માટે ભારતીય ટીમ રાજકોટ પહોંચી, રાસગરબા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Indian cricket team reaches Rajkot for 2nd ODI between Australia and India australia-same-ni-2nd-odi-mate-indian-team-rajkot-pohnchi-rasgarba-sathe-bhavya-swagat-karvama-aavyu

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે બીજી વન ડે રમવા માટે રાજકોટ આવી પહોંચી છે. ભારતીય ટીમ શુક્રવારે ખંઢેરી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામે 3 વન ડે મેચની સિરિઝની બીજી મેચ રમશે. ભારત માટે આ મેચ કરો યા મરો મેચ છે. કારણ કે ભારત 3 વન ડેની સિરિઝમાં પહેલી મેચ હારી ચુક્યુ છે, જેથી ભારતીય ટીમ સિરિઝ લેવલ કરવા અને ઓસ્ટ્રેલિયા સામે વળતો પ્રહાર કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે.

READ  વારણસી ખાતે કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રિયંકા વાડ્રા પૂજા કરવા પહોંચે તે પહેલાં જ શરૂ થયો વિવાદનો સૂર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતીય ટીમનું હોટેલ સયાજી ખાતે ગુજરાતની ઓળખ રાસગરબા સાથે ભવ્ય સ્વાગત કરાયુ હતુ. જ્યારે પોતાના ફેવરિટ ક્રિકેટરની એક ઝલક મેળવવા ક્રિકેટ રસિકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જ્યારે એક ફેન વિરાટ અને અનુષ્કા, શિખર ધવન, રોહિત શર્મા અને જાડેજાના સ્કેચ પોતાના હાથે દોરીને આવ્યો હતો.

READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે આજે આર્થિક, સામાજિક અને પારિવારિક દૃષ્ટિએ લાભનો દિવસ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: મકરસંક્રાંતિના તહેવારમાં વાસી ઉત્તરાયણનું પણ સરખું જ મહત્વ, લોકો ઉત્સાહભેર કરી રહ્યા છે ઉજવણી

FB Comments