પુલવામામાં હુમલાની વરસી: CRPFના 40 શહીદ જવાન અંગે સરકારે આ માહિતી આપવાનો કર્યો ઈનકાર

Indian Government refused-to-make-public-the-investigation-report-of-pulwama-attack

પુલવામામાં આતંકી હુમલાની વરસી આવતીકાલે છે અને આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. જો કે સરકાર આ હુમલાને કોઈ વસ્તુ સાર્વજનિક કરવા માગતી નથી. કાશ્મીરના પુલવામામાં આ હુમલો થયો હતો અને તેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. વેલેન્ટાઈનના દિવસે જ આ હુમલો થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

encounter security forces terrorist tral area pulwama district south kashmir 3 jaish terrorist trapped Republic day pehla j pulwama ma jaish na aatankio sena e 3 loko ne gheri lidha
તસવીર પ્રતિકાત્મક છે.

આ પણ વાંચો :  શિખર ધવન, હાર્દિક પંડ્યાને તમે આ રીતે ડાન્સ કરતાં નહીં જોયા હોય! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  પુલવામા આતંકી હુમલાથી દુઃખી કંગનાએ રદ કરી SUCCESS PARTY, ‘હવે નિર્ણાયક પગલું ભરવું પડશે, નહિંતર આપણા મૌનને આપણી કાયરતા સમજી લેવાશે’

 

 

સરકારે શું માહિતી આપવાનો કર્યો ઈનકાર?
ભારતમાં કોઈપણ નાગરિક આરટીઆઈ કાયદાનો ઉપયોગ કરીને માહિતી માગી શકે છે અને આ અંગે એક માહિતી આરટીઆઈ દ્વારા માગવામાં આવી છે. પાનીપતના એક આરટીઆઈ કાર્યકર્તાઓ કરેલી આરટીઆઈમાં શું સરકાર આ 40 શહીદ જવાનોને શહીદનો દરજ્જો આપ્યો છે કે નહીં તે અંગે પ્રશ્વ પૂછવામાં આવ્યો હતો અને આ ઉપરાંત તેનો તપાસ અહેવાલ માગવામાં આવ્યો હતો.

READ  ભરુચનો કેમિકલ ઉદ્યોગ વર્ષે 5400 કરોડનું નુકસાન સહન કરીને પાકિસ્તાનને આર્થિક ફટકો આપવાની તૈયારીમાં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Indian Government refused-to-make-public-the-investigation-report-of-pulwama-attack
પુલવામામાં હુમલાનું સ્થળ

જો કે સરકારે આ વિગતો આપવાનો જ ઈનકાર કરી દીધો છે. આરટીઆઈની કલમમાં વિભાગ -6ના પેરા 6ના 24(1) મુજબ માહિતી આપવામાં આવી નથી. આ પ્રાવધાન સીઆરપીએફને સતા આપે છે કે તે ભ્રષ્ટાચાર કે માનવાધિકારનું ઉલ્લંઘન સિવાય કોઈપણ માહિતી આપવાનો ઈનકાર કરી શકે છે. જો કે સરકારે કોઈ માહિતી આપી નથી. તેમાં પુલવામામાં હુમલામાં જે શહીદ થયા તેની ઓળખ, તેમને આપેલાં સરકારી વળતર, તેમના હોદાઓ, અધિકારીઓની સંડોવણી હોય તો તેના નામ અને સરકાર આ 40 જવાનોને શહીદ માને છે કે નહીં તે અંગે જવાબ માગવામાં આવ્યો હતો અને તેનો ઈનકાર કરી દેવાયો છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજનો દિવસ કષ્ટદાયક રહેશે, દરેક વાતમાં સાવધાની રાખવી

 

 

Oops, something went wrong.
FB Comments