ભારતીય નાગરિકોને ઈરાકનો પ્રવાસ ન કરવા ચેતવણી! હુમલાની ઘટનાને લઈ એડવાઈઝરી જાહેર

Indian nationals residing in Iraq are advised to be alert & may avoid travel within Iraq : MEA

ઇરાકમાં હુમલાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઈરાકનો પ્રવાસ ન કરવા સલાહ આપી છે. ઇરાકમાં બિન-જરૂરી મુસાફરી ન કરવા વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ભારતીય નાગરિકોને ઈરાકનો પ્રવાસ ન કરવા સલાહ આપવામાં આપી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  NIAની ટીમ આ 2 રાજ્યોમાં ત્રાટકી, મોટા આતંકી હુમલાની થઈ રહી હતી તૈયારી

આ પણ વાંચો: સુરતમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત! કારમાં સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત, જુઓ VIDEO

FB Comments