રેલેવે વિભાગમાં થઈ શકે છટણી, 3 લાખ કર્મચારીઓને છૂટા કરવાની યોજના

ભારતીય રેલવે વિભાગ કર્મચારીઓની છટણી કરી શકે છે. રેલવે વિભાગ 2020 સુધીમાં 13 લાખ કર્મચારીઓમાંથી 3 લાખ કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   5 મિનિટમાં જીતો 25 હજાર રુપિયા, સરકાર આપી રહી છે તક

રેલવે વિભાગ દ્વારા દરેક ઝોનલ ઓફિસને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં દરેક કર્મચારીની માહિતી માગવામાં આવી છે. ખાસ કરીને એવા કર્મચારી જેમની ઉમ્ર 55 વર્ષથી વધારે હોય અથવા તો 2020 સુધીમાં જેમના નોકરીમાં 30 વર્ષ થયા હોય. આવા કર્મચારીઓની માહિતી મગાવવામાં આવી છે. તેઓની નિયમિતતા, શારીરિક ફિટનેસ અને અનુશાસનને લઈને ડેટા મગાવવામાં આવ્યા છે જેના આધારે રેલવે વિભાગ નિર્ણય લેશે.

READ  ભારતીય રેલવેએ 30 જૂન 2020 સુધીની તમામ બુક ટિકિટ કરી કેન્સલ, જાણો રિફંડ મળશે કે નહીં?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નોકરી પુરી થયા પહેલાં જ રિટાર્યરમેન્ટ આપીને સરકાર જે કર્મચારીઓનું પરફોર્મન્સ સારું નથી તેમને અલવિદા કહી રહી છે. રેલવે વિભાગ પર બોજો ઓછો કરવા માટે સરકાર આવો નિર્ણય લઈ શકે છે. હાલ સરકાર ફક્ત ડેટા મગાવી રહી છે જેના આધારે અન્ય કાર્યવાહી કરવામાં આવશે.

READ  VIDEO: રાજ્યમાં મેઘરાજાની અવિરત વર્ષાની વચ્ચે આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી

 

[yop_poll id=”1″]

 

 

Oops, something went wrong.
FB Comments