ટ્રેનના રિઝર્વેશન ચાર્ટ બન્યા બાદ પણ મળી શકે છે કન્ફર્મ ટિકીટ, આ છે નવી સુવિધા

one-day-state-mourning-on-death-of-oman-sultan-qaboos

ભારતમાં રેલવેમાં સફર કરનારા મુસાફરો માટે એક સારા સમાચાર આવ્યા છે. ઘણીવાર એવું થાય છે કે કોઈપણ ટ્રેનમાં કન્ફર્મ ટિકીટ હોય છે અને તેનો ઓફલાઈન ચાર્ટ લાગી જાય બાદમાં ટિકીટ બુકિંગમાં મુશ્કેલી પડે છે. મોટી ખુશખબર એ છે કે રેલવેએ રિઝર્વેશન ચાર્ટ ઓનલાઈન દેખાડવાનું શરૂ કરી દીધું છે. આમ રેલવેમાં કોઈપણ સમયે એ જાણકારી મેળવી શકાય છે કે ક્યાં કેટલી સીટ ખાલી છે અને તેના લીધે ક્યારેક તાત્કાલિક ટિકીટ મેળવવામાં પણ સરળતા રહે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડોદરા શહેરના આ વિસ્તારોમાં 6 કલાક સુધી લોકોને સહન કરવી પડશે ગરમી, જાણો કેમ?

આ પણ વાંચો :   LRDની ભરતીમાં અનામતના વિવાદને લઈ NSUI દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લખ્યો પત્ર

ઘણીવાર લોકોને ટિકીટ જરૂર હોય છે અને અમુક લોકોને કોઈક કારણસર ટિકીટ કેન્સલ કરાવવી પડે છે. આમ આ ચાર્ટને ઓનલાઈન કરવામાં આવ્યો છે. જેના લીધે કોઈ ટિકીટ કેન્સલ કરાવે તો પણ તેની જાણકારી મેળવી શકાય છે. આમ છેલ્લાં સમયે પણ મુસાફરોને જાણકારી મળી શકશે ક્યાં કેટલી સીટ ખાલી છે.

READ  રેલ મંત્રાલયે એક યુગલનો ફોટો ટ્વીટ કરીને કંઈક એવું લખ્યું કે લોકોએ ઉડાવી મજાક


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ક્યારે જોઈ શકાશે ઓનલાઈન ચાર્ટ?
ટ્રેનને જવાનો સમય હોય તેના 4 કલાક પહેલાં તમે ઓનલાઈન રિઝર્વેશન ચાર્ટ જોઈ શકશો. આ સિવાય અન્ય ચાર્ટ ટ્રેનના રવાના થવાના અડધા કલાક પહેલાં જોઈ શકાશે. આમ ટ્રેનના રવાના થયા પહેલાં જોઈ શકાશે કે ક્યા કેટલી સીટ ખાલી છે અને તેના આધારે કન્ફર્ન ટિકીટ મેળવવામાં પણ લોકોને ફાયદો થશે.

READ  રેલવેમાં મુસાફરી કરનારા તમામ યાત્રીકો માટે ખૂશ ખબર...જો તમારી ટ્રેન છૂટી જાય છે, તો તમને આ નિયમ અનુસાર મળી જશે પૂરતું રિફંડ

 

 

Gujarat in Lockdown : How Folk singer Hemant Chauhan spending time with family | Tv9

FB Comments