ચીનની જેમ રેલવે પણ લાવી રહ્યું છે જોરદાર ટેકનોલોજી, આ રીતે કરશે કામ

indian-railway-to-launch-facial-recognition-system-to-catch-criminals-
તસવીર પ્રતીકાત્મક છે.

ભારતીય રેલવે દુનિયાનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ભારતમાં લાખો લોકો એક દિવસમાં રેલવેના માધ્યમથી સફર કરે છે. ભારતીય રેલવેએ પણ કેમેરાના આધારે સર્વિંલાસ સિસ્ટમ ઉભી કરવાનો નિર્ણય લીધો છે અને આ અંગે સર્વિસ પ્રોવાઈડર્સ પાસેથી ટેન્ડર દ્વારા સિસ્ટમ લગાવવાની જાહેરાત કરાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચીનના આધારે આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે!


ચીનમાં ફેસ રિકગ્નિશન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જેમાં દેશના તમામ વ્યક્તિઓનો ડેટા તૈયાર કરવામાં આવે છે. આમ જ્યારે કોઈ અપરાધ થાય કે મદદ મેળવવાની થાય ત્યારે આ કેમેરાના આધારે લોકોની ઓળખાણ કરી શકાય છે. ચીનમાં આ સિસ્ટમ સફળ રહી છે અને હવે ભારતીય રેલવે પણ આ સિસ્ટમ લાવવાની તૈયારી કરી રહી છે.

READ  D-company's robbers’ gang busted by Mumbai police - Tv9 Gujarati

આ પણ વાંચો :   અમૂલના દૂધમાં પ્લાસ્ટિકની મિલાવટ કરાઈ છે આવો વીડિયો બનાવનારની સામે ફરિયાદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ?

indian-railway-to-launch-facial-recognition-system-to-catch-criminals-
તસવીર પ્રતીકાત્મક છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ દ્વારા લોકો જે સફર કરે છે તેમનો ડેટા સતત સ્ટોર કરવામાં આવશે. આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ દ્વારા ફીડમાં જ્યારે કોઈપણ અપરાધી આવે ત્યારે તેને પારખી લેવાશે. આ માટે કેમેરાની મદદ લેવાશે. આમ હજારો કેમેરા ઈન્સ્ટોલ ભારતના વિવિધ રેલવે સ્ટેશન પર કરવામાં આવી શકે છે જેના લીધે કોઈ ચોક્કસ ડેટાબેઝ તૈયાર કરી શકાય.

READ  કોરોના વાઈરસની મહામારી વચ્ચે સુરતમાં આ રીતે યોજાયા લગ્ન, જુઓ VIDEO

Oops, something went wrong.

FB Comments