મફતમાં મળશે હવે રેલ્વે પ્લેટફોર્મ ટિકિટ! તમારે કરવું પડશે આ કામ!

ministry of railways increases the advance reservation period Railway mantralay e spicial train na advance reservation period ne lai karyo aa ferfar

આમ, તો રેલ્વે પ્લેટફોર્મ ટિકિટ રૂ.10 માં મળે છે, પરંતુ તમે આ ટિકિટ ફ્રીમાં મેળવી શકો છો. ભારતીય રેલ્વે દ્વારા દિલ્હીના આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પર એક એવું મશીન મૂકવામાં આવ્યું છે કે જેના દ્વારા તમે રેલ્વેની ટિકિટ મફતમાં મેળવી શકો છો. ફ્રી ટિકિટ માટે તમારે મશીનની સામે ઉઠક-બેઠક કરવી પડશે. તમને ફક્ત 3 મિનિટ મળશે અને તેમાં તમારે 30 વખત ઉઠક-બેઠક કરવી પડશે. જે લોકો 3 મિનિટમાં 30 વખત ઉઠક-બેઠક કરશે તેને ફ્રી ટિકિટ મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 391 કેસ, 191 લોકો થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

 

રેલવેની આ પહેલ ફિટનેસને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવી છે. આ મશીનને “ફીટ ઈન્ડિયા દંડ બેઠક મશીન” નામ આપવામાં આવ્યું છે. આ મશીનના વિડીયોને રેલવે મંત્રી પીયૂષ ગોયલ અને રેલવે મંત્રાલયે ટ્વીટ કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હીમાં કરોલબાગ ખાતેની હોટેલમાં ભીષણ આગ, 13 લોકોના મોત, 25 ફાયર ફાઇટર ઘટનાસ્થળે

આ પણ વાંચો: સુરતઃ કતારગામ દરવાજા પાસે કબ્રસ્તાનમાં યુવકનો આપઘાત! કારણ જાણી તમે ચોંકી જશો!

મશીનની સામે 2 ફૂટ પ્રિન્ટ બનાવવામાં આવી છે. તેના પર ઉભા રહી તમારે નિશ્ચિત સમયમાં 30 વખત ઉઠક-બેઠક કરવી પડશે. મશીનના ડીસ્પ્લે પર સમય અને પોઈન્ટ જોવા મળશે. 3 મિનિટમાં 30 ઉઠક-બેઠક પૂરી થશે એટલે ફ્રીમાં પ્લેટફોર્મ ટિકિટ મળી જશે.

READ  મહિલાએ બહાદૂરીપૂર્વક ઝડપી પાડ્યો એક ચેઈન સ્નેચરને, પછી શું થયું જુઓ આ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Oops, something went wrong.
FB Comments