VIDEO: જાણો ભારતીય રેલવેની કઈ ટ્રેનોમાં હવે 30 દિવસ પહેલા થશે બુકિંગ, શું છે રેલવેના નવા નિયમો

indian-railways-irctc-shramik-special-trains

ભારતીય રેલવેએ 12 મેથી દોડતી વિશેષ ટ્રેનોના નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે. નવા નિયમો અનુસાર હવે આ ટ્રેનોમાં 7 દિવસને બદલે 30 દિવસ અગાઉ ટિકિટ બુક કરાવી શકાશે. તેમજ આ 15 જોડીની સ્પેશિયલ એસી ટ્રેનોમાં આરએસી અથવા વેઇટિંગ લિસ્ટ ટિકિટ પણ આપી શકાશે.

જાણો ભારતીય રેલવેની કઈ ટ્રેનોમાં હવે 30 દિવસ પહેલા થશે બુકિંગ, શું છે રેલવેના નવા નિયમો.Komal Jhala#IndianRailways #TV9News #GujaratiNews #tv9fblive

TV9 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, २२ मे, २०२०

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO:ગાંધીનગરમાં વધુ 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 55 થઈ

FB Comments