300 આતંકવાદીઓ ભારતમાં ઘૂસવાની ફિરાકમાં, પાકિસ્તાન કરી રહ્યું છે મદદ!

indian-security-agencies-have-caught-several-intercepts-on-the-borders-of-afghani-and-taliban-militants

ભારતીય સુરક્ષા એજન્સીઓને એવી જાણકારી પ્રાપ્ત થઈ છે કે અફઘાનિસ્તાની અને તાલિબાનના અમુક આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની તૈયારીમાં છે. બોર્ડર પણ ઘણાં એવા ઈન્ટરસેપ્ટને પકડવામાં આવ્યા છે. જેમાં જાણકારી મળી રહી છે આતંકીઓ મોટી સંખ્યામાં ઘૂસણખોરી કરીને ભારતમાં કોઈ આતંકવાદી પ્રવૃતિને અંજામ આપવા માગે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સુરતમાં મેઘ મહેર, જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ
તસવીર પ્રતીકાત્મક છે.

આ પણ વાંચો :  વસ્તી ગણતરી 2021: આ પ્રશ્નોના જવાબ રાખજો તૈયાર, માગવામાં આવશે માહિતી

પશ્તો ભાષા અફઘાનિસ્તાનમાં બોલવામાં આવે છે અને આ ભાષામાં વાતચીત થતી હોવાની જાણકારી ભારતીય ઈન્ટેલીજન્સ એજન્સીઓને પ્રાપ્ત થઈ રહી છે. એવી માહિતી છે કે અફઘાનિસ્તાનના અમુક આતંકવાદીઓને પાકિસ્તાને પોતાના ક્રોકિંટના બંકરોમાં આશરો આપ્યો છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરની નજીક લોંચપેડ ઉભા કરી રહ્યું છે.

READ  કાશ્મીર મુદ્દે આખરે UNSCમાં પણ પાકિસ્તાનને મળી પછડાટ, જાણો UNSCએ શું આપ્યો જવાબ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પાકિસ્તાનની ખુફિયા એજન્સી હવે વિદેશી આતંકવાદીઓનો સહારો લઈ રહી છે. ખાસ કરીને બરફની સિઝનમાં આવી ઘૂસણખોરી જમ્મુ અને કાશ્મીરના માર્ગેથી થઈ શકે છે. અંદાજે 300થી વધારે આતંકવાદીઓ લોંચ પેન્ડમાં રહી રહ્યાં છે અને ભારતમાં ઘૂસણખોરી કરવા માગે છે.

READ  સુરતના ખેડૂતોએ પાક રાહત માટે ઓનલાઈન અરજીની મુદત વધારવા માટે લખ્યો પત્ર

 

Oops, something went wrong.
FB Comments